Iran News: ઈરાનનો અત્યાચાર! હિજાબ ન પહેરવા બદલ મહિલાઓ પાસે કરાવવામાં આવે છે આ કામ, જાણીને તમે પણ વરસાવશો ફિટકાર
Anti-Hijab Protests in Iran: ઈરાનમાં હિજાબ માટે અટકાયતમાં લેવાયેલ વિદ્યાર્થી મહસા અમીનીના મૃત્યુને એક વર્ષ થવા જઈ રહ્યું છે. મહેસાનું ગત વર્ષે 16 સપ્ટેમ્બરે અવસાન થયું હતું. આ પછી ઈરાનમાં ભારે વિરોધ અને હિંસા થઈ હતી. પરંતુ આ હોવા છતાં, ઈરાન સરકાર પછી પાની કરતી ના હતી. તેમજ હિજાબ કાયદાને વધુ કડક બનાવ્યો છે. હવે એવા અહેવાલ છે કે તેણે હિજાબ કાયદાનું ઉલ્લંઘન કરતી મહિલાઓ પર અત્યાચારનો આશરો લીધો છે.
Most Read Stories