Dakor Train : અમદાવાદ-સુરત-રાજકોટથી ડાકોર જવા માટે ટ્રેનમાં જવું છે? આ છે તેનો રુટ, જાણો કેવી રીતે ડાકોર પહોંચવું

Railway News : વેકેશનનો માહોલ બરાબરનો જામ્યો છે. બાળકોને ફરવા માટેના સ્થળ અને વડીલો પણ ખુશ થાય તેવું સ્થળ એટલે આપણું ડાકોર. ત્યાં સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર માંથી કંઈ રીતે પહોંચવું એ માટે આજે આ ન્યૂઝમાં તમને ટ્રેન રુટ વિશે જણાવવાના છીએ.

| Updated on: May 18, 2024 | 12:18 PM
ડાકોર જવા માટે આણંદ જંક્શન અને ડાકોર વચ્ચે 7 મેમુ ટ્રેનો દોડે છે. આણંદ જંક્શન અને ડાકોર વચ્ચેની પ્રથમ ટ્રેન ANAND GODHRA SPL (09131) 05.10 વાગ્યે ઉપડે છે અને ટ્રેન દરરોજ ચાલે છે.

1 / 6
આણંદ જંક્શન અને ડાકોર વચ્ચેની છેલ્લી મેમુ ટ્રેન આનંદ ગોધરા પેસેન્જર (09395) 19.20 વાગ્યે ઉપડે છે અને ટ્રેન દરરોજ ચાલે છે.

2 / 6
આણંદ જંક્શન અને ડાકોર વચ્ચે સૌથી ઝડપી મેમુ ટ્રેન આનંદ ગોધરા પેસેન્જર (09393) 10.00 વાગ્યે ઉપડે છે અને ટ્રેન દરરોજ ચાલે છે. અને તે 40 મિનિટમાં 30 કિલોમીટરનું અંતર કાપે છે.

3 / 6
સૌરાષ્ટ્ર અને સુરત તરફથી આવતા પ્રવાસીઓએ આણંદ ઉતરવાનું રહેશે. સુરત-નવસારી બાજુ જતી કોઈ પણ ટ્રેનમાં તમે અમદાવાદ કે આણંદ પહોંચી શકો છો.

4 / 6
અમદાવાદથી તેમજ પાટણ, મહેસાણાથી આવતા પ્રવાસીઓએ પણ આણંદ ઉતરવાનું રહેશે. આણંદથી ડાકોર જવા માટે લગભગ પોણા કલાક જેટલો સમય લાગે છે.

5 / 6
આણંદથી ડાકોર માટેની 7 ટ્રેનો સતત ચાલે છે. આ ટ્રેનો દરરોજ દોડે છે. આણંદથી પહેલી ટ્રેન 05:10 વાગ્યે, આણંદ ડાકોર પેસેન્જર ટ્રેન 07:35 વાગ્યે, આણંદ ગોધરા પેસેન્જર ટ્રેન 10:00 વાગ્યે, આણંદ ગોધરા સ્પેશિયલ 12:15, આણંદ ગોધરા સ્પેશિયલ 14:10, આણંદ ડાકોર પેસેન્જર ટ્રેન 15:40,  આણંદ ગોધરા પેસેન્જર 19:20 વાગ્યે ચાલુ થાય છે.

6 / 6
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

g clip-path="url(#clip0_868_265)">