હરિયાણાના નવા મુખ્યપ્રધાનની પત્ની પણ છે રાજકારણમા સક્રિય, વકિલનો અભ્યાસ કરી ચૂક્યા છે સીએમ

નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યપ્રધાન છે. લોકસભા 2019માં ચૂંટણીના એફિટેબિટમાં નાયબ સિંહ સૈનીએ પોતાની કુલ સંપતિ 3 કરોડ રુપિયાથી વધારે દેખાડી છે. અનેક મોંઘી કારના પણ માલિક છે.હરિયાણામાં કાર્યકારી મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ભાજપ રેકોર્ડ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.

| Updated on: Oct 09, 2024 | 5:39 PM
હરિયાણામાં કાર્યકારી મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ભાજપ રેકોર્ડ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.નાયબ સિંહ સૈનીના પરિવાર તેમજ તેના વિશે જાણો

1 / 11
 મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યા બાદ હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ શપથ લીધા છે. કુરુક્ષેત્ર સીટથી સાંસદ છે. તેની પત્ની પણ રાજનીતિમાં એક્ટિવ છે અને ચૂંટણી પણ લડી ચૂકી છે. તો ચાલો આજે આપણે તેમના પરિવાર વિશે જાણીએ.

2 / 11
નાયબ સિંહ સૈનીનો જન્મ  હરિયાણાના અંબાલામાં મિઝાપુર મજરા નામના એક નાનકડાં ગામમાં થયો હતો. 25 જાન્યુઆરી 1970ના રોજ હરિયાણવી સૈની પરિવારમાં જન્મ થયો.તેમણે મુઝફ્ફરપુરમાં બી.આર. આંબેડકર બિહાર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને  બીએ અને એલએલબીની ડિગ્રી પણ મેળવી છે.

3 / 11
નાયબ સૈનીની પત્ની રાજકારણમાં સક્રિય છે. પતિ માટે પ્રચાર પણ કરી ચુકી છે સુમન સૈની, આ સિવાય તે 2022માં ભાજપની ટિકિટ પર તે ચૂંટણી લડી ચૂકી છે. નાયબ સૈનીની ઉંમર 54 વર્ષની છે.

4 / 11
નાયબ સિંહ સૈની 12મી માર્ચ 2024થી હરિયાણાના 11મા અને વર્તમાન મુખ્ય પ્રધાન છે અને 2023થી ભારતીય જનતા પાર્ટી, હરિયાણાના પ્રમુખ છે. તેઓ અહીંથી સાંસદ પણ હતા.

5 / 11
નાયબ સિંહ સૌનીના પરિવાર વિશે વાત કરીએ તો તેમણે 2000માં સુમન સૈની સાથે લગ્ન કર્યા હતા. આ બંન્ને 2 બાળકો પણ છે. પુત્રનું નામ અનિકેત અને પુત્રીનું નામ અંશિકા છે.

6 / 11
  2019 થી 2024 સુધી કુરુક્ષેત્ર લોકસભા મતવિસ્તાર, 2015 થી 2019 સુધી હરિયાણા સરકારના રાજ્ય મંત્રી અને 2014 થી 2019 સુધી નારાયણગઢ વિધાનસભા મતવિસ્તારમાંથી હરિયાણા વિધાનસભાના સભ્ય. તેઓ ભાજપના વિધાનસભ્ય પક્ષના નેતા અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.

7 / 11
લોકસભા ચૂંટણી 2024 પહેલા મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ તેઓ હરિયાણાના મુખ્યમંત્રી બન્યા છે. તો આજે આપણે નાયબ સિંહ સૌનીના પરિવાર વિશે જાણીએ.

8 / 11
નાયબ સિંહ સૌની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા, જેના દ્વારા તેઓ મનોહર લાલ ખટ્ટરને મળ્યા અને પ્રભાવિત થયા. થોડા સમય પછી તેઓ ભાજપમાં જોડાયા અને ત્યારબાદ અંબાલા કેન્ટોનમેન્ટમાં તેના પ્રમુખ સહિત અનેક સ્થાનિક પાર્ટી કાર્યાલયો સંભાળ્યા.

9 / 11
2014માં તેમણે 24,361 મતોથી ચૂંટણી જીતી હતી. તેઓ હરિયાણા સરકારના રાજ્યકક્ષાના મંત્રી હતા.2019ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં તેઓ કુરુક્ષેત્રમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા.

10 / 11
 મનોહર લાલ ખટ્ટરે લોકસભા ચૂંટણી 2024 પહેલા હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યાના કલાકો બાદ 12 માર્ચ 2024ના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નાયબ સિંહ સૈનીને હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

11 / 11
Follow Us:
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ

કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ

ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી

HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">