SRH ખેલાડી અનિકેત વર્મા કોણ છે?

30 : March

Photo : Instagram

લાખોમાં લીધેલા ખેલાડીએ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે કરોડોનું કામ કર્યુ

30 : March

Photo : Instagram

અનિકેત વર્માએ દિલ્હી સામે રનનો વરસાદ કર્યો

30 : March

Photo : Instagram

કોચની મદદથી અનિકેતે ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું 

30 : March

Photo : Instagram

23 વર્ષના બેટ્સમેને પોતાની તોફાની બેટિંગથી બધાનું દિલ જીતી લીધું

30 : March

Photo : Instagram

 ઓલરાઉન્ડર અનિકેતને ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો

30 : March

Photo : Instagram

દિલ્હી સામે મેચમાં અનિકેતે પોતાની મહેનત અને જુસ્સો દેખાડ્યો

30 : March

Photo : Instagram

લખનૌ સુપર જાયન્ટ્સ સામે અનિકેતે તોફાની ઇનિંગ્સ રમી

30 : March

Photo : Instagram

અનિકેત વર્મા એમપી પ્રીમિયર લીગમાં 32 બોલમાં સદી ફટકારીને ચર્ચામાં આવ્યો હતો

30 : March

Photo : Instagram