30 March 2025

તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?

Pic credit - google

હિંદુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં તુલસીની પૂજાનું વિધિ-વિધાન સાથે કરવાનું જણાવવામાં આવ્યું છે

Pic credit - google

જગતના પાલનહાર ભગવાન ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. જે ઘરમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે છે ત્યાં સકારાત્મકતા રહે છે.

Pic credit - google

પણ જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તે નકારાત્મક સંકેત છે. તો પછી તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - google

તુસલીમાં કાળી કીડીઓનું નીકળવું જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે.

Pic credit - google

જો તુલસીમાં કાળી કીડીઓ નીકળે કે આવે તો તે ઘરમાં આર્થિક સંકટનો સંકેત આપે છે.

Pic credit - google

આટલું જ નહીં, તુલસીમાં કાળી કીડીઓનું આગમન શનિ અને રાહુની સ્થિતિ સંબંધિત સમસ્યાઓનો સંકેત પણ માનવામાં આવેછે.

Pic credit - google

આ ઉપરાંત કાળી કીડીઓનું તુલસીમાંથી નીકળવું નકારાત્મક ઊર્જાના પ્રવાહનો પણ સંકેત આપે છે.

Pic credit - google

તેનાથી વિપરીત, તુલસીના છોડમાં લાલ કીડીઓનું નુકળવું સકારાત્મક સંકેત માનવામાં આવે છે.

Pic credit - google

જો તુલસીના છોડ પર લાલ કીડીઓ દેખાય તે સૂચવે છે કે ઘરમાં ધન અને સમૃદ્ધિનું આવવાની છે. અથવા કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google