30 March 2025

મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં 912.5 GB ડેટા ફ્રી !

Pic credit - google

Jio પાસે ટૂકી વેલિડિટી થી લઈને લાંબી વેલિડિટીના અનેક પ્લાન છે

Pic credit - google

તેમા ખાસ કરીને હવે યુઝર્સ લાંબી વેલિડિટી વાળા પ્લાન તરફ વળ્યા છે.

Pic credit - google

જો તમે Jio યુઝર છો તો આ પ્લાન તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

Pic credit - google

Jioના આ પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટી મળે છે.

Pic credit - google

આ પ્લાનમાં તમને કુલ 912.5 GB ડેટા યુઝ કરવા માટે મળે છે.

Pic credit - google

જેમાં તમે દરરોજ 2.5GB હાઇ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો.

Pic credit - google

આ પ્લાનમાં તમને મનોરંજનનો સંપૂર્ણ લાભ મળે છે. તમે Jio Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન મેળવી શકો છો. તે ટીવી અને મોબાઈલ બંને પર 90 દિવસ સુધી ચાલી શકે છે.

Pic credit - google

આ સિવાય તમને દરરોજ 100 ફ્રી SMS મળે છે. આ પ્લાનની કિંમતની વાત કરીએ તો Jio નો આ પ્લાન 3999 રૂપિયાનો છે.

Pic credit - google