Hanuman Jayanti 2023 : 6 એપ્રિલે હનુમાન જયંતિ પર આ 7 ઉપાય કરો અને શુભ ફળ મેળવો

Hanuman Jayanti 2023 : 6 એપ્રિલે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ દૂર થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 2:04 PM
જો તમે વિશેષ કામમાં સફળ થવા માંગતા હોય તો હનુમાનજીના પાઠ કરો, તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે.

1 / 7
હનુમાનજીની મૂર્તિ પર સરસોનું તેલ અને સિંદૂર ચડાવો, તેનાથી તમને શુભ ફળ મળશે.

2 / 7
હનુમાનજીના મંદિરે જઈને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો અને શ્રીરામ રક્ષા સ્ત્રોતના પાઠ કરો. તેનાથી તમારી બધી ટેન્શન દૂર થાય છે.

3 / 7
વડના 11 પાંદડા સાફ પાણીથી ધૂઓ અને તેના પર કેસરથી શ્રીરામ લખીને માળા બનાવીને હનુમાનજીને પહેરાવો. તેનાથી તમારા ખરાબ દિવસો જતાં રહેશે.

4 / 7
હનુમાનજીને શુદ્ધ ઘીના બનાવેલા ચુરમાનો પ્રસાદ ધરાવો. તેનાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે.

5 / 7
હનુમાનજીની પ્રતિમા પર ગંગાજળનો અભિષેક કરો. તેના પછી વિધિપૂર્વક પૂજા કરો. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.

6 / 7
હનુમાન જયંતિ પર હનુમાન ચાલિસાના 7 વાર પાઠ કરો. તેના પછી ગોળ-ચણાનો પ્રસાદ ધરાવો. તેનાથી મુશ્કેલીઓ ઓછી થાય છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">