કિકુ શારદા કપિલના શોમાં મહિલાના ગેટઅપમાં જોવા મળે છે

21: April

Photo : Instagram

કીકુ શારદા કોમેડી જગતમાં એક જાણીતું નામ છે

21: April

Photo : Instagram

તે માત્ર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરે છે

21: April

Photo : Instagram

કીકુ શારદા લગ્ઝરી લાઈફ જીવે છે

21: April

Photo : Instagram

 મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક એપિસોડ માટે 7 લાખ રૂપિયાનો ચાર્જ લે છે

21: April

Photo : Instagram

કીકુ શારદાએ પલક પલકના નામથી ફેમસ છે

21: April

Photo : Instagram

કીકુ શારદાનો ડાયલોગ 'ટોક ટુ માય હેન્ડ' થી લોકોને દિવાના બનાવી દીધા છે

21: April

Photo : Instagram

 કિકુ શારદાની પત્ની ફ્લાઇટ દ્વારા શાળાએ જતી હતી 

21: April

Photo : Instagram

કીકુ શારદાનું સાચું નામ રાઘવેન્દ્ર શારદા છે

21: April

Photo : Instagram

કીકુ શારદાએ 2003માં પ્રિયંકા સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો છે

21: April

Photo : Instagram