AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક એવી અભિનેત્રી કે જેણે ક્યારેય શાળાની અંદર પગ નથી મૂક્યો તેમ છતાંય બની ગઈ કરોડોની માલકિન, જાણો કોણ છે આ અભિનેત્રી?

બોલિવૂડમાં એકથી એક બ્લોકબસ્ટર ફિલ્મો આપનારી આ અભિનેત્રી ક્યારેય સ્કૂલ નથી ગઈ, તેમ છતાંય આજે કરોડોની માલકિન છે.

| Updated on: Apr 20, 2025 | 2:32 PM
Share
આ અભિનેત્રી બીજી કોઈ નહી પણ બોલિવૂડની હસીના 'કેટરિના કૈફ' છે. ખરેખરમાં, કેટરિનાનું બાળપણ 18 અલગ અલગ દેશોમાં વિત્યું છે. જેના કારણે તે શાળામાં અભ્યાસ કરી શકી નહીં.

1 / 6
કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ બ્રિટિશ હોંગકોંગમાં થયો હતો. તે ખૂબ નાની હતી ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા. જો કે, કેટરિનાનો ઉછેર તેની માતાએ એકલા હાથે કર્યો હતો.

2 / 6
અભિનેત્રીની માતા સોશિયલ એક્ટિવિસ્ટ  રહી છે. જેના કારણે તેઓને ઘણા દેશોમાં જવું પડતું. કેટરિના જ્યાં પણ ગઈ ત્યાં તેની માતા સાથે જ જોવા મળતી હતી. આવી સ્થિતિમાં, અલગ અલગ દેશોમાં રહેવાને કારણે તેને શાળામાં જવાની તક ન મળી.

3 / 6
કેટરિનાએ ભલે ક્યારેય શાળામાં પ્રવેશ ન લીધો હોય પરંતુ તે શિક્ષિત છે. વાત એમ છે કે, ટ્યુટર કેટરિનાને અને તેના ભાઈ-બહેનને ભણાવવા માટે ઘરે આવતા હતા. ઘણા દેશોમાં રહી ચૂકેલી કેટરિના હવે ભારતમાં છે. તે ફિલ્મ જગતમાં કારકિર્દી બનાવવા માટે ભારત આવી હતી.

4 / 6
કેટરિનાએ મેરે બ્રધર કી દુલ્હન, અજબ પ્રેમ કી ગઝબ કહાની, ટાઈગર 3, બેંગ બેંગ, એક થા ટાઈગર, જબ તક હૈ જાન અને ધૂમ 3 જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે અને બોલિવૂડમાં પોતાની છાપ છોડી છે.

5 / 6
વર્ષ 2021માં અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કરનાર કેટરિના કૈફે પ્રખ્યાતિની સાથે સાથે ઘણી સંપત્તિ પણ મેળવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિનાની કુલ સંપત્તિ લગભગ 225 કરોડ રૂપિયા છે.

6 / 6

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video

'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર

12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો

રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video

આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા

મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી

ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video

સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર

બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">