AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aloo sev recipe : ઘરે 3 સ્ટેપમાં જ બનાવો ચટપટી અને સ્વાદિષ્ટ આલુ સેવ, જાણો સંપૂર્ણ રેસિપી

ભોજન સાથે અથવા નાસ્તામાં અલગ અલગ પ્રકારના નમકીન ખાવાનું લોકો પસંદ કરે છે. ત્યારે કેટલાક લોકો નમકીન ઘરે બનાવે છે તો કેટલાક લોકો બજારમાંથી નમકીન ખરીદીને લાવે છે. તો આજે આલુસેવ ઘરે બનાવવાની રેસિપી જોઈશું.

| Updated on: Apr 23, 2025 | 8:31 AM
આલુસેવ નાના બાળકોથી લઈ વૃદ્ધો તમામ લોકોને પસંદ આવે છે. જે ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. તો આજે સરળ રીતે આલુસેવ કેવી રીતે બનાવી શકાય તે જાણીશું.

1 / 6
સેવ બનાવવા માટે બાફેલા બટાકા, ચણાનો લોટ, તેલ,હળદર, લાલ મરચું, હીંગ, ચાટ મસાલો, મીઠું સહિતની સામગ્રીની જરુરત પડશે.

2 / 6
સૌ પ્રથમ બટાકાને બાફી ઠંડા થાય ત્યારે તેની છાલ કાઢી લો. ત્યારબાદ બટાકાને મેશ કરી લો. મેશ કરતા ધ્યાન રાખો કે તેમાં કણીઓ ન રહી જાય. હવે એક બાઉલમાં ચણાનો લોટ ચાળીને લો.

3 / 6
ત્યારબાદ ચણાના લોટમાં મેશ કરેલા બાફેલા બટાકાનો માવો ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, ગરમ મસાલો, લાલ મરચાનો પાઉડર, હીંગ, ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો.

4 / 6
હવે આ મિશ્રણમાં થોડું - થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટમાં વધારે પાણી ન પડી જાય. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ પાડવાના સંચામાં લોટ ભરી લો.

5 / 6
તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં છુટી છુટી સેવ પાડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેને પલટાવી દો. બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દો. ત્યારબાદ બહાર કાઢી તમે સ્ટોર કરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
સાયબર કૌભાંડમાં હિરલબા સહિત 6 સામે ફરિયાદ, 3 આરોપીની ધરપકડ

બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ

માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ

Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ

જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ

વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી

રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી

ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">