AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Poitns Table 2025 : CSKને હરાવીને મુંબઈએ પોઈન્ટ ટેબલમાં વાપસી કરી, 3 ટીમો માટે ખતરો

IPL Poitns Table 2025 in Gujarati : મુંબઈ ઈન્ડિયન્સ અને સીએસકે વચ્ચે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ બદલાઈ ગઈ છે. મુંબઈને ઘણો ફાયદો થયો છે.

| Updated on: Apr 21, 2025 | 12:06 PM
Share
આઈપીએલ 2025ની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આમને-સામને હતી. મુંબઈ ઈન્ડિયન્સે ધમાકેદાર ઈનિગ્સ રમી સીએસકે ને 9 વિકેટથી હરાવ્યું છે. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારી હતી.

1 / 7
સીએસકેને હરાવી મુંબઈને પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે. આ માર્ચ પહેલા મુંબઈ સાતમાં ક્રમે હતી પરંતુ સીએસકેને હરાવી મુંબઈ છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.

2 / 7
મુંબઈની આ સતત ત્રીજી જીત છે. અત્યાર સુધી 8 મેચમાં 4 જીત અને 4 હાર મળી છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ પાસે કુલ 8 પોઈન્ટ છે.

3 / 7
જો આપણે સીએસકેની વાત કરીએ તો પોઈન્ટ ટેબલમાં તે 10માં સ્થાને છે.મુંબઈએ આ જીત સાથે પ્લેઓફમાં પહોંચવાની દાવેદારી મજબુત કરી લીધી છે. સીએસકે સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ પર આઈપીએલ 2025ના પ્લેઓફમાંથી બહાર થવાનો ખતરો મંડરાય રહ્યો છે.

4 / 7
આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સ 5 જીત અને 2 હાર સાથે 10 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તો દિલ્હીની ટીમ 7 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

5 / 7
આરસીબી 8 મેચમાં 5 જીત અને 3 હારની સીથે 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને, ચોથા સ્થાને પંજાબ કિંગ્સ છે. જેની પાસે 10 પોઈન્ટ છે. પાંચમાં સ્થાને લખનૌ સુપર જાયન્ટસની ટીમ છે.

6 / 7
છઠ્ઠા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ 8 પોઈન્ટ સાથે,સાતમાં સ્થાને રાજસ્થાન રોયલ્સની ટીમ તેમજ 9માં સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ અને 10માં સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છે.

7 / 7

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">