AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : મહિલાઓને ગોનોરિયાનું ઈન્ફેક્શન કેમ થાય છે, શરૂઆતના લક્ષણો શું છે? જાણો

મહિલાઓમાં થનારા ગોનોરિયા ઈન્ફેક્શન બીજું સૌથી સામાન્ય ઈન્ફેક્શ છે. આ ઈન્ફેક્શનમાં લક્ષણો મોટાભાગે દેખાતા નથી. જેના કારણે આ ઈન્ફેક્શન તમારા પાર્ટનરમાં પણ ફેલાઈ શકે છે.ગોનોરિયાના ઈન્ફેક્શના કારણે અન્ય કેટલાક રોગ પણ થઈ શકે છે. ડોક્ટર પાસેથી જાણીએ ગોનોરિયાના લક્ષણો શું છે.

| Updated on: Apr 20, 2025 | 7:14 AM
Share
મહિલાઓમાં ગોનોરિયા ઈન્ફેક્શન એક સામાન્ય ઈન્ફેક્શન છે. આ સંક્રમણ નીસેરિયા ગોનેરિયા નામના બેક્ટીરિયા દ્વારા થાય છે.જેને ક્લૈપ કે ડ્રિપ પણ કહેવામાં આવે છે. આ સંક્રમણ યૌન સંબંધથી પણ સક્રિય થઈ શકે છે અને આ ઈન્ફેક્શન તમારા પાર્ટનરને પણ થઈ શકે છે. આ સિવાય મહિલાઓની પ્રેગ્નેન્સી દરમિયાન બાળકોને પણ ઈન્ફેક્શન લાગી શકે છે.

1 / 8
ગોનોરિયા એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ છે. જેમાં શરુઆતમાં લક્ષણો જોવા મળતા નથી. ધીમે ધીમે આના લક્ષણો જોવા મળે છે. ઈન્ફેક્શન દરમિયાન જો તમે શારીરિક સંબંધ બાંધો છો તો પાર્ટનરને પણ આ ઈન્ફેક્શન થઈ શકે છે.

2 / 8
 ગોનોરિયાના ઈન્ફેક્શનમાં મહિલાઓમાં વારંવાર લક્ષણો દેખાતા નથી. જે મહિલાઓમાં તેના લક્ષણો દેખાય છે. તેમને અસામાન્ય યોનિમાર્ગ સ્રાવ હોઈ શકે છે જે સફેદ અથવા પીળો હોય છે.

3 / 8
 આ સિવાય મહિલાઓને પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે. શારીરિક સંબંધ દરમિયાન દુખાવો થઈ શકે છે. આ સાથે યુરિન પાસ કરતી વખતે પણ દુખાવો થાય છે અને પીરિયડ્સ વચ્ચે રક્તસ્ત્રાવ તેના લક્ષણો હોઈ શકે છે. જો આવા લક્ષણો દેખાય, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો અને તપાસ કર્યા પછી સારવાર શરૂ કરો.

4 / 8
જો ગોનોરિયાની સમયસર સારવાર ન કરાવી તો સ્થિતિ ગંભીર બની શકે છે. તેમજ આખા શરીરમાં આ ઈન્ફેક્શન ફેલાય શકે છે. જેનાથી સાંધાના દુંખાવા અને સોજો પણ આવી શકે છે. આ સિવાય લિવરમાં સોજો આવવાથી પણ હૃદયના વાલ્વ મગજને પણ નુકસાન પહોંચાડી શકે છે.

5 / 8
આ સિવાય પ્રજનન પર પણ આની ગંભીર અસર પડી શકે છે. આ ઈન્ફેકશન ફૈલોપિયન ટ્યુબ સહિત અન્ય પ્રજનન અંગોમાં ફેલાય શકે છે. ગોનોરિયા પીઆઈડી અને  વંધ્યત્વનું કારણ પણ બની શકે છે. જો સારવાર ન કરવામાં આવે તો, ગોનોરિયાથી સંક્રમિત મહિલાનું બાળક પણ અંધ બની શકે છે.

6 / 8
 ગોનોરિયા એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) છે, જેને 'ધ ક્લૅપ' અથવા ' ડ્રિપ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બેક્ટેરિયાના કારણે થાય છે અને તે પુરુષો અને સ્ત્રીઓ બંનેને ચેપ લગાવી શકે છે. ગોનોરિયા ગળા, મૂત્રમાર્ગ,ગર્ભાશય અને આંખોના ચેપનું કારણ બની શકે છે.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">