21 એપ્રિલ 2025

ભારતીય ક્રિકેટના  'બડે મિયાં-છોટે મિયાં'ને મળી ખુશખબર

સરફરાઝ અને મુશીર ખાન એટલે ભારતીય ક્રિકેટના  'બડે મિયાં-છોટે મિયાં'

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બંને સગા ભાઈઓ  સરફરાઝ અને મુશીર ખાન ટીમ ઈન્ડિયાના  ભવિષ્યના સ્ટાર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બંને ભાઈઓને  એક જ દિવસે મળી  ખુશખબર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નાના ભાઈ મુશીર ખાનને વિરાટ કોહલી તરફથી ખુશખબર મળી છે.  વિરાટે તેને પોતાનું  બેટ ગિફ્ટમાં આપ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોટા ભાઈ સરફરાઝ ખાનને BCCI તરફથી ખુશખબર મળી છે. તેને પહેલીવાર  BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCIએ સરફરાઝ ખાનને  ગ્રેડ C માં રાખ્યો છે.  આ ગ્રેડના ખેલાડીઓને  BCCI તરફથી વાર્ષિક  1 કરોડ રૂપિયા મળે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મુશીર ખાન હાલ  IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સરફરાઝ ખાન હાલ IPLથી દૂર છે. પરંતુ શક્ય છે કે તેને IPL પછી યોજાનારી  ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં  ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM