AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Penny Stock : તમારી કિસ્મત બદલી નાખશે આ સ્ટોક, આજે 10 રૂપિયાથી ઓછી છે તેની કિંમત

વોડાફોન-આઈડિયા દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. બીએસઈના ડેટા અનુસાર, VI ના શેરની કિંમત રૂ. 7.32 છે. જો આપણે VI શેરના 52-સપ્તાહના ઉચ્ચતમ સ્તર પર નજર કરીએ, તો તે ₹19.15 છે અને તેનો 52-સપ્તાહનો નીચો ભાવ ₹6.60 છે.

| Updated on: Apr 20, 2025 | 10:50 PM
Share
તમને હર્ષદ મહેતાની વેબ સિરીઝ સ્કેમ 1992 માં હર્ષદ મહેતાનો તે ડાયલોગ યાદ હશે... 'આ ચિલ્લરમાં મને પૈસાનો ખખડખડાટ સંભળાય છે.' તો, આજે અમે તમને કેટલાક એવા શેરો વિશે માહિતી આપી રહ્યા છીએ જે આવનારા દિવસોમાં પૈસાના ખણખડાટમાં ફેરવાઈ શકે છે.

1 / 5
આજે અમે તમને BSE માં લિસ્ટેડ આવા ત્રણ શેરો વિશે માહિતી આપીશું, જે હાલમાં 10 રૂપિયાથી નીચે છે, પરંતુ આ શેરો આવનારા દિવસોમાં તમારું નસીબ બદલી શકે છે. તો ચાલો આ પેની સ્ટોક્સ વિશે જાણીએ.

2 / 5
વોડાફોન-આઈડિયા દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. બીએસઈના ડેટા અનુસાર, VI ના શેરની કિંમત રૂપિયા 7.32 છે. જો આપણે VI શેરના 52-સપ્તાહના ઉચ્ચતમ સ્તર પર નજર કરીએ, તો તે ₹19.15 છે અને તેનો 52-સપ્તાહનો નીચો ભાવ ₹6.60 છે. VI શેર્સે 2 વર્ષમાં 20 ટકા સુધીનું વળતર આપ્યું છે. તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં VI ના શેરમાં વધારો જોવા મળી શકે છે.

3 / 5
ઈસ્ટ વેસ્ટ ફ્રેઈટ કેરિયર્સ લિમિટેડ એક લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઈડર કંપની છે. ગયા અઠવાડિયાના છેલ્લા સત્રમાં, આ શેરમાં 4.07% નો વધારો જોવા મળ્યો. હાલમાં, ઈસ્ટ વેસ્ટ ફ્રેઈટ કેરિયર્સ લિમિટેડનો શેર રૂ. ૬.૩૯ પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેનો ૫૨ સપ્તાહનો ઉચ્ચતમ ભાવ રૂ. 9.50 છે. તેનો ૫૨ સપ્તાહનો નીચો ભાવ રૂપિયા 4.82 છે. જો આપણે ઈસ્ટ વેસ્ટ ફ્રેઈટ કેરિયર્સ લિમિટેડના શેર પરના વળતર વિશે વાત કરીએ, તો આ શેરે 2 વર્ષમાં 28.57% સુધીનું વળતર આપ્યું છે.

4 / 5
Davangere Sugar Company Ltd એક FMCG કંપની છે. ગયા અઠવાડિયાના છેલ્લા સત્રમાં, આ કંપનીના શેરમાં 9.34% નો વધારો જોવા મળ્યો. હાલમાં, દાવણગેરે શુગર કંપનીના એક શેરની કિંમત રૂપિયા 4.06 છે. દાવણગેરે શુગર કંપનીના શેરનો ૫૨ સપ્તાહનો ઉચ્ચતમ ભાવ 10.88 રૂપિયા છે અને ૫૨ સપ્તાહનો નીચો ભાવ 3.45 રૂપિયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીના શેરે 180% સુધીનું વળતર આપ્યું છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.)

5 / 5

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન અને વિતરણ માટે કરવામાં આવે છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.. 

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">