શેર હોય તો આવો! સરકારી કંપનીમાં IPO પછી આવ્યો 500%નો વધારો, એક્સપર્ટે કહ્યું ખરીદો, હજી આટલો ભાવ વધશે
આ સરકારી કંપનીના શેરના ભાવમાં IPOના ભાવથી 500 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. મંગળવારે કંપનીના શેરમાં 4 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. LIC પછી આ બીજી સરકારી કંપની હતી, જેનો IPO આવ્યો હતો. કંપનીના આઈપીઓની પ્રાઇસ બેન્ડ 32 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.
Most Read Stories