50 કરોડનો બંગલો, 2 કરોડની કાર અને 20 લાખના સેન્ડલ પહેરે છે નમિતા થાપર, આવો છે તેનો પરિવાર

નમિતા થાપરનો જન્મ 21 માર્ચ 1977 રોજ થયો છે. તે Emcure ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેમજ શાર્ક ટેન્ક ઇન્ડિયામાં 100 થી વધુ કંપનીઓમાં રોકાણ કરતી અગ્રણી રોકાણકાર પણ રહી છે. તે થાપર આંત્રપ્રિન્યોર એકેડમીના સ્થાપક પણ છે. તો આજે આપણે નમિતા થાપરના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jul 09, 2024 | 7:45 AM
 આજે આપણે વાત કરીશું બિઝનેસમેન અને રિયાલિટી શો શાર્ક ટેન્ક ઇન્ડિયાની જજ અને  Emcure ફાર્માસ્યુટિકલ્સની સીઈઓ નમિતા થાપરની લવ સ્ટોરી તેમજ તેના પરિવાર વિશે.

1 / 14
ટીવીનો બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઇન્ડિયાની તમામ સીઝન હિટ રહ્યા બાદ તમામ જજ સેલિબ્રિટી બની ગયા છે. હવે દરેક લોકો આ જજના પરિવાર વિશે પણ જાણવા માંગે છે તો આજે આપણે નમિતા થાપરના પરિવાર વિશે વાત કરીશું.

2 / 14
નમિતા થાપરના પરિવાર તેમજ તેના બિઝનેસ વિશે જાણીએ.,

3 / 14
શોમાં નમિતા તેની મજાક અને મજેદાર જવાબ આપવા માટે જાણીતી છે. તેના પિતાનું નામ સતીશ મહેતા છે અને માતાનું નામ ભાવના મહેતા છે.નમિતા એ મહત્વાકાંક્ષી આંત્રપ્રિન્યોર માટે એક રોલ મોડેલ છે જેઓ કોર્પોરેટ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવવા માંગે છે.

4 / 14
નમિતા ઉદ્યોગપતિ સતીશ રમણલાલ મહેતાની પુત્રી છે. તેમણે 2001માં ડ્યુક યુનિવર્સિટીની ફુકા સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ પૂર્ણ કર્યું અને ICAIમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

5 / 14
તેમણે એમબીએ પૂર્ણ કર્યા પછી ગાઇડન્ટ કોર્પોરેશનમાં બિઝનેસ ફાઇનાન્સ હેડની ભૂમિકા માટે યુએસ જવાનું નક્કી કર્યું. બાદમાં ભારતમાં સ્થળાંતરિત થઈ હતી અને તેમણે Emcure ફાર્માસ્યુટિકલ્સમાં CFOની ભૂમિકા નિભાવી. પછી તેને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

6 / 14
નમિતા લોકપ્રિય ટીવી શો શાર્ક ટેન્ક ઈન્ડિયામાંથી પણ સારી એવી કમાણી કરે છે. નમિતા એક એપિસોડ માટે 8 લાખ રુપિયાનો ચાર્જ લે છે.શાર્ક ટેન્ક ઇન્ડિયાની જજના ઘરની કિંમત 50 કરોડ રુપિયા છે.

7 / 14
નમિતા સિઝન 1, 2 અને 3 માં SonyLiv રિયાલિટી પ્રોગ્રામ શાર્ક ટેન્ક ઇન્ડિયા પર જજ તરીકે જોવા મળી ચુકી છે. તેમણે વિકાસ થાપર સાથે લગ્ન કર્યા છે. બંન્ને બે બાળકોના માતા પિતા છે, એકનું નામ જય અને બીજા બાળકનું નામ  વીર છે.

8 / 14
જ્યારે પણ પતિ પત્નીને સમય મળે છે બાળકો સાથે સમય પસાર કરવાનું વધુ પસંદ કરે છે. નમિતા બાળકો સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

9 / 14
નમિતા થાપરનો પતિ વિકાસ થાપર એમક્યોર ફાર્માસ્યુટિક્લસના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ છે. તેનો જન્મ પુણેમાં થયો છે અને અભ્યાસ પણ આજ શહેરમાંથી પૂર્ણ કર્યો છે.

10 / 14
1981માં સ્થપાયેલ, Emcure ફાર્માસ્યુટિકલ્સએ એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની છે, જે વૈશ્વિક સ્તરે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોમાં દવા પ્રોડક્ટસનો વિશાળ ક્ષેત્રોમાં વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. Emcure ફાર્માસ્યુટિકલ્સ ભારતમાં 13 ઉત્પાદન સેવાઓ ધરાવે છે.

11 / 14
નમિતા થાપર આલિશાન ઘર સહિત કરોડો રુપિયાની માલિકન છે. તેની પાસે 2 કરોડની મોંઘી ગાડીઓ પણ છે, 20 લાખ રુપિયાના સેન્ડલ પહેરે છે.તેની કુલ નેટવર્થ અંદાજે 600 કરોડ રુપિયા છે.

12 / 14
નમિતા થાપરની એમક્યોર ફાર્મા કંપની તેમના આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે. નમિતા એક બિઝનેસ વુમન છે.

13 / 14
ઘણા લોકો શાર્ક ટેન્ક ઇન્ડિયાની જજ નમિતા થાપરને રોલ મોડલ માને છે.

14 / 14

Latest News Updates

Follow Us:
બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી

Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ

ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પ્રથા બનશે ભૂતકાળ, કાયમી પ્રથાથી કરાશે ભરતી

Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ

પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ

મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ

કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા

સાબરકાંઠામાં મોડીરાત્રી બાદ મેઘમહેર, ખેડબ્રહ્મામાં 4 ઈંચ વરસાદ વરસ્યો

પુલ ધોવાય બાદ લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવા સાંસદની રજૂઆત

નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર

g clip-path="url(#clip0_868_265)">