ઐશ્વર્યા-અભિષેકના છૂટાછેડાના સમાચાર નિકળ્યા ખોટા ! હસતા હસતા પતિ સાથે અભિનેત્રીએ લીધી સેલ્ફી, જુઓ-Photo
ઐશ્વર્યા અને અભિષેક એક ઈવેન્ટમાં સાથે હસતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા છે. આ કપલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને એક જ ફ્રેમમાં એકસાથે ખુશ જોઈને આ કપલના ફેન્સની ખુશીની કોઈ સીમા નથી.
Most Read Stories