5 એપ્રિલ 2025

દારૂ વેચી કરોડો કમાતો IPL કોચ

હાલમાં, ભારતમાં સૌથી મોટી ક્રિકેટ લીગ IPL રમાઈ રહી છે. આ લીગમાં વિશ્વના ઘણા મહાન ખેલાડીઓ ભાગ લે છે. જેમાં એક ટીમનો કોચ પણ દારૂ વેચીને પૈસા કમાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સિઝનમાં પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ છે. ક્રિકેટ ઉપરાંત પોન્ટિંગ  દારૂના વ્યવસાયમાંથી પણ પૈસા કમાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પોન્ટિંગે 2012માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. આ પછી તેણે વાઈનનો વ્યવસાય શરૂ કર્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પોન્ટિંગે 2020માં પોતાની વાઈન બ્રાન્ડ 'પોન્ટિંગ વાઈન્સ' લોન્ચ કરી. 2022માં તેને ઘણા એવોર્ડ મળ્યા અને પછી 2023માં તેણે ભારતમાં પણ પોતાની વાઈન લોન્ચ કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પોન્ટિંગે આ વ્યવસાય માટે એવોર્ડ વિજેતા વાઈનમેકર  બેન રિગ્સ સાથે કરાર કર્યો હતો. જે વાઈનની દુનિયામાં એક મોટું નામ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પોન્ટિંગ લગભગ 7 વર્ષ સુધી દિલ્હી કેપિટલ્સનો કોચ હતો. આ વર્ષે તે પંજાબ કિંગ્સ સાથે હેડ કોચ તરીકે જોડાયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રિકી પોન્ટિંગની ગણતરી વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાં પણ થાય છે. તેની કેપ્ટનશીપ હેઠળ, ઓસ્ટ્રેલિયાએ 2003 અને 2007 ના ODI વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા હતા 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પંજાબ કિંગ્સ 17 વર્ષમાં એકપણ ટ્રોફી જીતી શક્યું નથી, IPL 2025માં પોન્ટિંગની કોચિંગમાં PBKS ચેમ્પિયન બનશે તેવી ફેન્સને આશા છે   

Pic Credit - PTI/GETTY/INSTAGRAM