શું ભારતમાં સચિન અને કોહલીના નામે છે રેલવે સ્ટેશન ? શું છે સત્ય જાણો

સચિન તેંડુલકર અને વિરાટ કોહલી ક્રિકેટની દુનિયાના બે સૌથી મોટા નામ છે. આ બંને દિગ્ગજ વિશ્વભરમાં ક્રિકેટના ચહેરા (Face of Cricket) છે. ફેન્સ આ બંનેને ફોલો કરે છે અને તેમના વિશે ઘણું બધુ જાણે છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ બંનેના નામ પર ભારતમાં રેલવે સ્ટેશનના નામ છે. શું છે આ સ્ટેશનની કહાની? જાણો આ આર્ટિકલમાં.

| Updated on: Feb 04, 2025 | 5:59 PM
બહુ ઓછા લોકો જાણે છે કે દેશમાં 'સચિન' અને 'કોહલી' નામનું એક રેલવે સ્ટેશન છે.

1 / 8
સચિન' રેલવે સ્ટેશન ગુજરાતના સુરત શહેરમાં આવેલું છે, જ્યારે 'કોહલી' રેલવે સ્ટેશન મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલું છે.

2 / 8
જો કે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાંથી કોઈએ પણ આજ સુધી આ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી નથી.

3 / 8
જો કે આ રેલવે સ્ટેશનના નામ સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના નામ પરથી રાખવામાં આવ્યા નથી.

4 / 8
'સચિન' અને 'કોહલી' આ બંને રેલવે સ્ટેશન સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના જન્મ પહેલાથી છે. એનો અર્થ એ થયો કે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની લોકપ્રિયતાને કારણે આ રેલવે સ્ટેશનનું નામકરણ કરવામાં આવ્યું નથી.

5 / 8
સચિન તેંડુલકરના નામ પરથી આવેલું રેલવે સ્ટેશન ગુજરાત રાજ્યના સુરત શહેર નજીક મુંબઈ-અમદાવાદ-જયપુર-દિલ્હી લાઈન પર આવેલું છે.

6 / 8
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વર્ષ 2023માં આ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યાંની એક તસવીર પણ શેર કરી હતી.

7 / 8
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કોહલીના નામ પરથી રેલવે સ્ટેશન નાગપુર સીઆર રેલવે વિભાગ હેઠળ ભોપાલ-નાગપુર સેક્શન પર આવેલું છે. તે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કાલમેશ્વરના યેલકાપર ખાતે સ્ટેટ હાઈવે 250ની બાજુમાં આવેલું છે. (All Photo Credit : PTI / GETTY / X / INSTAGRAM)

8 / 8

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">