Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs GT: હૈદરાબાદમાં જોવા મળ્યો ‘મિયાં મેજિક’, સિરાજે ફટકારી વિકેટની સદી, તૂટ્યો આ રેકોર્ડ

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ મેચમાં મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. સિરાજે IPLમાં વિકેટની સદી પૂર્ણ કરી છે.

| Updated on: Apr 06, 2025 | 11:19 PM
રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે ગુજરાત ટાઇટન્સ (GT) ના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે 'મિયાં મેજિક'નું પ્રદર્શન કર્યું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં તેણે ચાર ઓવરના સ્પેલમાં 17 રન આપીને ચાર વિકેટ લીધી. સિરાજે અભિષેક શર્મા (18), ટ્રેવિસ હેડ (8), અનિકેત વર્મા (18) અને સિમરજીત સિંહ (0) ની વિકેટ લીધી.

1 / 5
આ તેના IPL કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. 31 વર્ષીય સિરાજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં વિકેટની સદી પણ પૂરી કરી. હાલમાં તેના નામે 97 આઈપીએલ મેચોમાં 102 વિકેટ છે. તેણે ભૂતપૂર્વ દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાનનો રેકોર્ડ તોડ્યો છે.

2 / 5
સિરાજ આઈપીએલમાં 100 કે તેથી વધુ વિકેટ લેનાર ૨૬મો બોલર છે. આ સાથે જ, સિરાજ IPLમાં 100 વિકેટ પૂર્ણ કરનાર સંયુક્ત સાતમા સૌથી ઝડપી ભારતીય બોલર બની ગયો છે. સિરાજ ઉપરાંત શાર્દુલ ઠાકુરે પણ 97 મેચમાં વિકેટની સદી ફટકારી હતી. ઝહીરે આઈપીએલમાં 99 મેચોમાં 100 વિકેટ પૂર્ણ કરી હતી.

3 / 5
હર્ષલ પટેલ અને ભુવનેશ્વર કુમાર 100 વિકેટ લેનારા સૌથી ઝડપી ભારતીય બોલરો છે. બંનેએ 81-81 આઈપીએલ મેચોમાં આ સિદ્ધિ મેળવી હતી. તેમના પછી આશિષ નેહરા (83 મેચ), સંદીપ શર્મા (87 મેચ), જસપ્રીત બુમરાહ (89 મેચ), મોહિત શર્મા (92 મેચ) અને મોહમ્મદ શમી (97 મેચ)નો ક્રમ આવે છે.

4 / 5
હૈદરાબાદમાં જન્મેલા સિરાજે 2017 માં SRH માટે IPL માં પ્રવેશ કર્યો હતો. તે IPL 2018 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માં જોડાયો અને સાત વર્ષ સુધી ત્યાં રહ્યો. સિરાજ પહેલી વાર જીટી માટે રમી રહ્યો છે. સિરાજની ઘાતક બોલિંગને કારણે GT એ SRH ને 152/8 ના સ્કોર સુધી મર્યાદિત રાખ્યું. ગુજરાત તરફથી કિશન અને સાઈ કિશોરે બે-બે વિકેટ લીધી. હૈદરાબાદ તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ રન બનાવ્યા. તેણે 34 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 31 રનની ઇનિંગ રમી. હેનરિક ક્લાસને 27 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન પેટ કમિન્સ 22 રન બનાવીને અણનમ રહ્યો. (All Image - BCCI / Jiohotstar)

5 / 5

IPL 2025ની શરૂઆત થઈ ચૂકી છે અને ટીમના ખેલાડીઓની સાથે ચીયરલીડર્સની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !

ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ

RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી

"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ

ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે

સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત

g clip-path="url(#clip0_868_265)">