IPL : LSGએ જેના પર મોટો દાવ લગાવવાનું વિચાર્યું, તે ખેલાડી થયો ઈજાગ્રસ્ત, 3 મહિના ક્રિકેટથી રહેશે દૂર

IPL રિટેન્શન અને ઓક્શન પહેલા લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. જે ખેલાડીને LSG રિટેન કરવા જઈ રહી છે તે ખેલાડી ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને તે 3 મહિનાથી ક્રિકેટથી દૂર રહેશે. એવામાં મોટો સવાલ એ છે કે શું LSG આ ખેલાડીને રિટેન કરવાના નિર્ણય પર મક્કમ રહેશે?

| Updated on: Oct 29, 2024 | 7:40 PM
IPL રિટેન્શનની તારીખ નજીક આવી રહી છે અને બધી ટીમો તેમના સ્ટાર ખેલાડીઓને રિટેન કરવાની તૈયારીઓ કરી રહી છે, આ બધા વચ્ચે લખનૌ સુપર જાયન્ટ્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તેમનો સ્ટાર ફાસ્ટ બોલર મયબક યાદવ ફરી ઈજાગ્રસ્ત થયો છે અને હવે તે ઓછામાં ઓછા 3 મહિનાથી ક્રિકેટથી દૂર રહેશે તે નક્કી છે. LSG મયંકને IPL 2025 માટે રિટેન કરવાનું વિચારી રહી છે. પરંતુ, મયંક પરત ફર્યા બાદ પણ તેની ફિટનેસ જાળવી શકશે તેની શું ગેરંટી છે? અને મોટો સવાલ એ છે કે LSG તેને રિટેન કરશે?

1 / 5
IPL 2025ની શરૂઆત પહેલા રિટેન્શન લિસ્ટ બહાર આવશે અને ત્યારબાદ ખેલાડીઓની હરાજી થશે. પરંતુ, કેટલાક ખેલાડીઓ વિશે ફ્રેન્ચાઈઝીઓ શું વિચારે છે તે અંગેના અહેવાલો વહેતા થયા છે. આવો જ એક ખેલાડી છે મયંક યાદવ, જેના વિશે સમાચાર આવ્યા છે કે તે ફરીથી ઈજાગ્રસ્ત થયો છે. આ વખતે તે કેટલો સમય ક્રિકેટથી દૂર રહેશે તે અત્યારે કહી શકાય તેમ નથી. એવામાં સવાલ એ છે કે શું LSG હજુ પણ તેને રિટેન કરવાના ઈરાદા પર અડગ રહેશે?

2 / 5
એવા અહેવાલો છે કે લખનૌ સુપર જાયન્ટ્સ એટલે કે LSG મયંક યાદવને જાળવી શકે છે. LSGએ મયંક યાદવને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ, હવે જ્યારે તે બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાં ડેબ્યૂ કરીને કેપ્ડ પ્લેયર બની ગયો છે, તો જો LSG તેને રિટેન કરે છે તો કરોડો રૂપિયા ખર્ચવા પડશે. રિપોર્ટ્સ અનુસાર, LSG 12 કરોડ રૂપિયામાં મયંક યાદવને રિટેન કરી શકે છે. પરંતુ, ફરીથી ઈજાના સમાચાર પછી, શું LSG ફ્રેન્ચાઇઝી તેની યોજનાને અમલમાં મૂકશે?

3 / 5
આશા છે કે મયંક યાદવ IPL 2025ની શરૂઆત પહેલા ફિટ થઈ જશે. કારણ કે મયંકના કોચ દેવેન્દ્ર શર્માએ પણ કહ્યું છે કે ઈજા નવી નથી. જૂની ઈજાને કારણે તેને આરામની સલાહ આપવામાં આવી છે અને તે જાન્યુઆરી 2025માં ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પરત ફરશે. પરંતુ, મોટો પડકાર એ છે કે શું મયંક તેની ફિટનેસ જાળવી શકશે? જો ફિટનેસ જળવાઈ રહેશે તો LSGને 12 કરોડ રૂપિયાનું નુકસાન નહીં થાય?

4 / 5
મયંક અગાઉ સાઈડ સ્ટ્રેઈન અને પેટની ઈજામાંથી સાજો થયો છે. BCCIના અધિકારીના જણાવ્યા અનુસાર, તે હાલમાં કમરના દુખાવાની ફરિયાદ કરી રહ્યો છે. સ્ટ્રેસ ફ્રેક્ચર હોઈ શકે છે. હાલમાં NCAમાં તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. અલબત્ત, અત્યારે કંઈપણ કહેવું વહેલું છે. પરંતુ, આશા રાખી શકાય કે તે રણજી ટ્રોફીના ચોથા કે પાંચમા રાઉન્ડમાં રમતો જોવા મળશે. જો તે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પરત ફરી શકશે તો તેનો અર્થ એ છે કે તે ઓછામાં ઓછા 3 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ

ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video

હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક

Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન

દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ

ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ

g clip-path="url(#clip0_868_265)">