IPL 2025 : આઈપીએલની આ ટીમથી થઈ મોટી ભૂલ, આખી સીઝન આ વાતનો રહેશે અફસોસ

જોસ બટલરે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં તોફાની ઈનિગ્સ રમી હતી. આઈપીએલમાં આ ટીમ ખેલાડીને રિલીઝ કરવામાં આવ્યો છે. ટીમને મોટું નુકસાન થઈ શકે છે,

| Updated on: Nov 12, 2024 | 1:47 PM
 આઈપીએલ ઈન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ ધીરે ધીરે વધી રહ્યો છે. તમામ ટીમ હાલમાં પોતાના ખેલાડીઓને રિટેન કરી હવે એ તૈયારીમાં લાગી ગઈ છે કે, તે ક્યાં ખેલાડીઓ પર નજર  રાખશે.

1 / 5
પરંતુ કેટલીક ટીમ એવી પણ છે. જેમણે ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જો કે આ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન પણ કરતા હતા. તેની ઓક્શનમાં મોટી બોલી લાગશે.ટીમ આ ખેલાડીનો સાથ છોડી અફસોસ કરવાનો વારો આવી શકે છે. આ ખેલાડીનું નામ જોસ બટલર છે.

2 / 5
જોસ બટલરે આઈપીએલ 2024માં 2 સદી ફટકારી હતી.  અન્ય મેચમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતુ. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું હતુ કે, જોસ બટલર આગામી વર્ષે આઈપીએલ માટે રાજસ્થાન રોયલ્સ માટે રિટેન થઈ જશે. પરંતુ આવું થયું નહિ,

3 / 5
જ્યારે રિટેન્શનનું લિસ્ટ આવ્યું તો ખબર પડી કે, તેમાં જોસ બટલરનું નામ સામેલ નથી એટલે કે, તેને રિલીઝ કરી દેવામાં આવ્યો છે. અંદાજે 4 મહિના ઈજાને કારણે જોસ બટલર ક્રિકેટના મેદાનથી દુર હતો. ત્યારે ટીમ માટે નક્કી કરવું મુશ્કેલ હતુ કે, તે વાપસી કરી ફોર્મમાં નજર આવે,

4 / 5
 રાજસ્થાન રોયલ્સની ટીમ માટે ટેન્શનની વાત એ છે કે, જોસ બટલરને આગામી ઓક્શન માટે રાઈટ ટૂ મેચ કાર્ડ઼ હેઠળ પણ ટીમમાં નહિ લાવી શકે, કારણ કે, ટીમે પોતાના 6 ખેલાડીઓને રિટેન કરી લીધા છે. હવે ખેલાડી રાજસ્થાનની ટીમમાંથી રમે તેવી શક્યતા ઓછી છે.હવે રાજસ્થાન રોયલ્સની ટીમ પણ અફસોસ કરી વિચારતી હશે કે, તેમણે શું વિચારીને જોસ બટલરને પોતાની ટીમમાંથી રિલીઝ કર્યો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">