IPL 2025 : ઓક્શન પહેલા જ જોસ બટલરે સોશિયલ મીડિયા પર રાજસ્થાન રોયલ્સ માટે ઈમોશનલ પોસ્ટ લખી

રાજસ્થાન રોયલ્સની ટીમે છેલ્લા કેટલાક વર્ષોથી શાનદાર ફોર્મમાં છે.આનું મોટું કારણ જોસ બટલર હતુ. આ વખતે ફ્રેન્ચાઈઝીએ બટલરને રિટેન કર્યો નથી. બટલરે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખી છે.તેમજ ટીમનો આભાર પણ માન્યો છે.

| Updated on: Nov 04, 2024 | 1:56 PM
 રાજસ્થાન રોયલ્સના વિસ્ફોટક બેટ્સમેન અને ઈંગ્લેન્ડના ટી20 કેપ્ટન જોસ બટલરે રવિવારે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ લખી હતી. બટલર આઈપીએલમાં વર્ષોથી રાજસ્થાન રોયલસ માટે રમી રહ્યો છે પરંતુ આ ટીમે તેમણે મેગા ઓક્શન 2024 માટે રિટેન કર્યો નથી.

1 / 5
બટલને એવું લાગી રહ્યું છે કે, ઓક્શનમાં તેની પર ટીમ બોલી ન લગાવી તેવું જોવા મળી રહ્યું છે. જેના કાણે તેમણે ફ્રેન્ચાઈઝી માટે એક પોસ્ટ પણ લખી છે.

2 / 5
 બટલરે પોતાની પોસ્ટમાં લખ્યું કે, એવું લાગી રહ્યું છે કે, આ એક અંત છે, રાજસ્થાન રોયલ્સ અને એ તમામ લોકોનો આભાર જે વર્ષોથી સાથે રહ્યા, 2018માં મારા ક્રિકેટ કરિયરનો સૌથી શાનદાર વર્ષોથી શરુઆત રહી છે અને મને ગુલાબી જર્સીમાં યાદગાર પળ મળ્યા છે. મારું અને મારા પરિવારનું સ્વાગત કરવા માટે આભાર, હું ઘણું બધું લખવા માંગુ છુ

3 / 5
બટલરે રાજસ્થાન રોયલ્સ માટે 3055 રન બનાવ્યા છે. વર્ષ 2022ની સીઝનમાં તેના બેટમાંથી 863 રન આવ્યા હતા. બટલર રાજસ્થાન રોયલ્સ માટે 7 સદી અને 18 અડધી સદી પણ ફટકારી ચૂક્યો છે. બટલર અનેક વખત ટીમને જીત પણ અપાવી છે અને મોટો મેચ વિનર સાબિત થયો છે.

4 / 5
રાજસ્થાને 2018થી બટલરને પોતાની ટીમમાં રાખ્યો છે.આ વખતે ટીમે તેને રિટેન કર્યો નથી.રાજસ્થાને 6 ખેલાડીઓને રિટેન કરવા માટે કુલ 79 કરોડ રુપિયા ખર્ચ્યા છે. હવે ટીમ પાસે મેગા ઓક્શનમાં પર્સમાં 41 કરોડ રુપિયા છે.

5 / 5
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">