IPL 2024 : 35 સિક્સર ફટકારી, ટ્રિપલ સેન્ચુરી ફટકારી, ધોનીનો આ ખેલાડી મચાવશે હંગામો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. આ ટૂર્નામેન્ટમાં ફરી એકવાર ધોની પોતાની સંતુલિત ટીમ સાથે મેદાનમાં ઉતરી રહ્યો છે અને તેની ટીમમાં એક એવો ખેલાડી છે જે બોલરો પર તબાહી મચાવી શકે છે.
Most Read Stories