આ 5 અજાણ્યા ખેલાડીઓ પર ટીમે લુંટાવ્યા કરોડો રુપિયા, એક ખેલાડી ભવિષ્યનો સુપરસ્ટાર છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજીમાં મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ પર મોટી રકમનો વરસાદ થયો હતો. બંને ખેલાડીઓને 20 કરોડથી વધુ રૂપિયા મળ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે માત્ર ઈન્ટરનેશનલ સ્ટાર્સ પર જ પૈસાનો વરસાદ નથી થયો. ભારતના 5 અજાણ્યા અનકેપ્ડ ખેલાડીઓને પણ મોટી રકમ મળી અને રાતોરાત કરોડપતિ બની ગયા.

| Updated on: Dec 20, 2023 | 10:15 AM
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના ઓક્શનમાં અનેક ખેલાડીઓની કિસ્મત ખુલી ગઈ છે.  વિદેશી ખેલાડીઓ માલામાલ થયા છે સાથે ભારતના 5 અજાણ્યા ખેલાડીઓ પણ આ ઓક્શનમાં છવાયા હતા. આ ખેલાડીઓને ખુબ ઓછા લોકો જાણે છે પરંતુ આ ખેલાડીઓ મેચ જીતવાની પણ શક્તિ ધરાવે છે.ધોનીની ટીમે પણ એક ખેલાડી પર 8.40 કરોડ રુપિયા ખર્ચ્યા છે.

1 / 6
સમીર રિઝવીને આઈપીએલ ઓક્શનમાં 8.40 કરોડની મોટી રકમ મળી છે. આ રકમ તેને ચેન્નાઈ સુપરકિંગ્સે આપી છે. રિઝવી માત્ર 20 વર્ષનો છે અને તે યુપીની ટીમથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. સમીર રિઝવી હાલમાં જ યુપી ટી 20 લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેના બેટમાંથી 2 સદી પણ આવી હતી એક સદી તો તેમણે 49 બોલમાં જ ફટકારી હતી.

2 / 6
ભારતનો વધુ એક યુવા ખેલાડી કુમાર ક્રુશાગ્રને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો છે. આ વિકેટ કીપર -બેટ્સમેન માટે દિલ્હીએ 7.20 કરોડ રુપિયા ખર્ચાયા છે. કુમાર ક્રુશાગ્ર ઈન્ડિયા અંડર 19 રમી ચૂક્યો છે પરંતુ આ ખેલાડીનો ટી 20 રેકોર્ડ કાંઈ ખાસ નથી. પરંતુ આ ખેલાડીને ભવિષ્યનો સુપરસ્ટાર ખેલાડી માનવામાં આવી રહ્યો છે.

3 / 6

4 / 6
તમિલનાડુના 25 વર્ષનો બોલર મણિમારન સિદ્ધાર્થ પર મોટી રકમમાં વેંહચાયો  છે. સ્પિનરને લખનઉ સુપર જાયન્ટસે 2.40 કરોડની મોટી કિંમતમાં ખરીદ્યો છે. તમિલનાડુ માટે ત્રણેય ફોર્મેટમાં તેનું પ્રદર્શન શાનદાર છે.

5 / 6
ઝારખંડનો ફાસ્ટ બોલર સુશાંત મિશ્રાને પણ 2.20 કરોડ રુપિયા મળ્યા છે. આ બોલર પર ગુજરાત ટાઈટન્સે દાવ લગાવ્યો છે. આ ખેલાડીએ અત્યારસુધી 4 જ ટી 20 મેચ રમી છે અને તેના નામે 7 વિકેટ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ

18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા

g clip-path="url(#clip0_868_265)">