AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : SRH vs GT વચ્ચેની મેચમાં ગુજ્જુ ગેંગે કાવ્યા મારનનું તોડ્યું દિલ, શુભમન ગિલે કર્યો કમાલ

SRH ના ઓપનરોની નિષ્ફળતા છતાં, મોહમ્દ શમીના શાનદાર બોલિંગ અને હેનરિચ ક્લાસેનના કેટલાક સારા શોટ્સને કારણે SRH એ 153 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સે ધીમી શરૂઆત કરી, પરંતુ શુભમન ગિલના પ્રયાસો છતાં, મોહમ્મદ સિરાજના 4 વિકેટના કારણે 149 રન પર સિમિત રહી.

| Updated on: Apr 06, 2025 | 11:19 PM
Share
SRH ના ઓપનરોએ ફરી એકવાર તેમના ચાહકોને નિરાશ કર્યા. ટ્રેવિસ હેડ વહેલા આઉટ થયા પછી, ઇશાન કિશન અને અભિષેક શર્માએ ઇનિંગ્સને અમુક હદ સુધી સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તે થઈ શક્યું નહીં.

1 / 5
SRH એ ખૂબ જ ઝડપથી પોતાની વિકેટ ગુમાવી દીધી. જોકે, હેનરિચ ક્લાસેને થોડા સરસ શોટ રમ્યા પરંતુ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. જે બાદ SRH ટીમ ડગમગતી જોવા મળી. કાવ્યા મારન આ સમયે  ખૂબ નિરાશ જોવા મળી હતી. 

2 / 5
GT માટે મોહમ્મદ સિરાજે શ્રેષ્ઠ બોલિંગ કરી. મોહમ્મદ સિરાજે 17 રન આપીને 4 વિકેટ લીધી જે ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

3 / 5
153  રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ગુજરાતની ટીમ ફક્ત 149 રન જ બનાવી શકી. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલે શ્રેષ્ઠ બેટિંગ કરી.

4 / 5
ગુજરાતની ટીમે પણ ખૂબ જ ધીમી શરૂઆત કરી કારણ કે તેમણે પોતાની 2 વિકેટ ખૂબ જ ઝડપથી ગુમાવી દીધી હતી. પરંતુ કેપ્ટન શુભમન ગિલે ઇનિંગ્સને અમુક હદ સુધી સંભાળવાનો પ્રયાસ કર્યો. SRH માટે મોહમ્મદ શમીએ શ્રેષ્ઠ બોલિંગ કરી. આ જીત SRH માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. (All Image - BCCI)

5 / 5

IPL 2025ની શરૂઆત થઈ ચૂકી છે અને ટીમના ખેલાડીઓની સાથે ચીયરલીડર્સની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો

વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ

લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ

g clip-path="url(#clip0_868_265)">