AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાનજીને 5 ભાઈ અને એક પુત્ર છે, તેમના પરિવાર વિશે રસપ્રદ વાતો જાણો

હનુમાનજીને બ્રહ્મચારી માનવામાં આવે છે, પરંતુ કેટલીક માન્યતાઓ અનુસાર તેમની પત્ની સુવર્ચલા હતી અને તેમને 5 ભાઈઓ હતા,મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન અને ધૃતિમાન.તો આજે આપણે હનુમાનજીના પરિવાર વિશે વિસ્તારથી જાણીશું.

| Updated on: Apr 15, 2025 | 3:06 PM
Share
ભક્ત હનુમાનજીની પૂજા કરતી વખતે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરે છે તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ કારણથી હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે.હનુમાનજીના પરિવાર વિશે જાણીએ. ( photo : Shri Hanuman Temple Salangpur)

1 / 12
આજે આપણે હનુમાનજીના પરિવાર વિશે જાણીએ

આજે આપણે હનુમાનજીના પરિવાર વિશે જાણીએ

2 / 12
બધા જાણે છે કે હનુમાનજી રામના મોટા ભક્ત હતા અને હનુમાનજીએ પોતાનું આખું જીવન રામજીની સેવામાં સમર્પિત કરી દીધું હતું. શ્રી રામચરિતમાનસમાં પણ આનો ઉલ્લેખ છે. ( photo :canva)

3 / 12
 પરંતુ હનુમાનજીના ભાઈઓ અને તેમના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો આજે અમે તમને જણાવીશું કે હનુમાનજીના ભાઈ કોણ હતા અને તેમના પરિવારમાં કેટલા સભ્યો હતા.( photo :canva)

4 / 12
હનુમાનજીની માતાનું નામ અંજલિ અને પિતાનું નામ કેસરી હતું.હનુમાનજીના 5 ભાઈઓ હતા, જેમના નામ હતા મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન અને ધૃતિમાન હતુ. ( photo :canva)

5 / 12
ધાર્મિક માન્યતા અનુસાર મંગળવાર અને શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ફળોના રાજા કેરીને હનુમાનજીનું પ્રિય ફળ માનવામાં આવે છે. ( photo : Shri Hanuman Temple Salangpur)

6 / 12
સૂર્ય દેવ પાસેથી જ્ઞાન મેળવવા માટે હનુમાનને લગ્ન કરવા પડ્યા. કેટલાક એવા જ્ઞાન હતા જે લગ્ન પછી જ શીખી શકાય છે, તેથી સૂર્યદેવની સલાહ પર હનુમાનજીએ સૂર્યદેવની પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કર્યા. તેલંગાણામાં એક મંદિર છે, જ્યાં હનુમાનજી તેમની પત્ની સુવર્ચલા સાથે બિરાજમાન છે. ( photo :canva)

7 / 12
એકવાર હનુમાનજીએ દેવી સીતાને પૂછ્યું કે તે સિંદૂર કેમ લગાવો છે? ત્યારે સીતાજીએ કહ્યું કે ભગવાન શ્રી રામ તેમના પતિ છે અને તેઓ તેમની રક્ષા અને લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવે છે ( photo :canva)

8 / 12
આ સાંભળીને હનુમાનજીએ વિચાર્યું કે, જો દેવી સીતાજી આ નાનકડા સિંદૂર લગાવવાથી ભગવાનની ઉંમર વધારી શકે છે તો તેમના નામથી આખા શરીર પર કેમ ન લગાવે અને તેમણે આખા શરીર પર સિંદૂર લગાવ્યું. કારણ કે સિંદૂરને બજરંગ પણ કહેવામાં આવે છે, તેથી તેને બજરંગબલી તરીકે ઓળખવામાં આવે છે અને તેને સિંદૂર ચઢાવવામાં આવે છે. ( photo :canva)

9 / 12
હનુમાનજી બ્રહ્મચારી હતા પરંતુ તેમને એક પુત્ર મકરધ્વજ પણ હતો. મકરધ્વજનો જન્મ માછલીના પેટમાંથી થયો હતો. એવું કહેવાય છે કે, જ્યારે હનુમાનજી આખી લંકા સળગાવીને સમુદ્રમાં પોતાની પૂંછડીની આગ ઓલવવા ગયા ત્યારે તેમનો પરસેવો માછલી ગળી ગઈ અને આ પરસેવાથી મકરધ્વજનો જન્મ થયો હતો.( photo :canva)

10 / 12
તેલંગાણામાં એક મંદિર છે, જ્યાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં એક અદ્ભુત મંદિર છે જ્યાં ભગવાન હનુમાન તેમની પત્ની સાથે બિરાજમાન છે. અહીં દૂર-દૂરથી ભક્તો આવે છે. એવું માનવામાં આવે છે કે, અહીં હનુમાનજી અને તેમની પત્નીના દર્શન કરવાથી પતિ-પત્ની વચ્ચેની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

11 / 12
આ માહિતી વિવિધ લોકમાન્યતા અને ધાર્મિક કથાઓના આધારે શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ TV9 ગુજરાતી આની કોઈ પુષ્ટિ કરતું નથી.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">