કોઈ બોલિવુડ અભિનેત્રી, ડાન્સર, ડોક્ટર એક છે ધારાસભ્ય, જાણો શું કરે છે ભારતીય ક્રિકેટરની પત્નીઓ

કેટલાક ખેલાડીઓની પત્નીઓ લાઈમલાઈટથી દુર રહે છે. તો કેટલાક ખેલાડીઓની પત્નીઓ પોતાના પ્રોફેશનલ કરિયર સાથે સંકળાયેલી છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, ભારતીય ક્રિકેટરોની પત્નીઓ શું કરે છે.

| Updated on: Mar 11, 2024 | 4:24 PM
ભારતીય ક્રિકેટરો કોઈ બેટિંગ, બોલિંગ કે પછી વિકેટકીપિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. મોટું નામ કમાયું છે. ત્યારે ભારતીય ક્રિકેટરોની પત્નીઓ પણ કાંઈ ઓછી નથી. કોઈ બોલિવુડમાં નામ કમાયું તો કોઈ ડાન્સર છે ઓલરાઉન્ડરની પત્ની સાંસદ પણ છે. તો ચાલો આજે આપણે જાણીએ કે ખેલાડીઓની પત્નીઓ શું કરે છે.

1 / 8
ભારતીય ખેલાડી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાને કોણ નથી ઓળખતું, તે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય છે. રિવાબાએ એન્જિન્યરિંગનો અભ્યાસ કર્યો છે. 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન માટે તે સમાજ સેવાના કાર્યમાં એક્ટિવ થઈ હતી.

2 / 8
બોલિવુડની ટૉપ અભિનેત્રીઓમાંની એક અનુષ્કા શર્માને આજે કોઈ ઓળખની જરુર નથી.વિરાટ કોહલી સાથે લગ્ન પહેલા તે ઈન્ડસ્ટ્રીમાં નામ કમાઈ ચુકી હતી. આ સિવાય અનુષ્કા શર્માને પોતાનું પ્રોડ્કશન હાઉસ પણ છે. આ પાવર કપલ 2 બાળકોના માતા-પિતા છે.

3 / 8
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2020માં યુટ્યુબ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા છે. ચહલ ધનશ્રી પાસે ડાન્સ શીખતો હતો. આ દરમિયાન બંન્ને વચ્ચે નીકટતા વધતી ગઈ બંન્ને લગ્નના બંધનમાં બંધાયા. ધનશ્રી એક ડોક્ટર પણ છે સાથે ડાન્સર પણ છે.

4 / 8
હાર્દિક પંડ્યાની પત્નીનું નામ નતાશા છે. આ કપલ પહેલી જ વખત મળ્યા અને પ્રેમમાં પડ્યું હતુ. નતાશા બોલિવુડની અનેક ફિલ્મોમાં આઈટમ સોંગ કરી ચૂકી છે. આ કપલે  14 ફેબ્રુઆરી 2023 ના રોજ હિંદુ રીતિ-રિવાજ અનુસાર ફરીથી લગ્ન કર્યા હતા.

5 / 8
કે.એલ રાહુલની પત્નીનું નામ આથિયા શેટ્ટી છે. જે બોલિવુડ અભિનેત્રી છે સાથે બોલિવુડ સ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી છે. આથિયા બોલિવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અને અભિનેત્રી પોતાની ફિટનેસ અને સ્ટાઈલ માટે જાણીતી છે.

6 / 8
જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન પોતાની ફિટનેસ માટે જાણીતી છે. સંજના ગણેશન એક સ્પોર્ટસ એન્કર છે.સંજના આઇપીએલ ઓકશન ને પણ તે હોસ્ટ કરી ચુકી છે. સાથે જ તે IPL ની ફેન્ચાઇઝી કલક્તા નાઇટ રાઇડર્સ માટે પણ નાઇટ ક્લબ શો હોસ્ટ કરી ચુકી છે.

7 / 8
યુવરાજ સિંહે 30 નવેમ્બર 2016ના રોજ બોલિવુડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષ બાદ બંન્ને પહેલા બાળકનું સ્વાગત કર્યું હતુ. આ કપલ 2 બાળકનો માતા પિતા છે. હેઝલ બોલિવુડ ફિલ્મમાં જોવા મળી ચૂકી છે સાથે મોડલિંગમાં પણ કામ કરી ચૂકી છે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">