રિષભ પંતની ગર્લફ્રેન્ડ  ઈશા નેગીએ  બનાવ્યા 'એબ્સ'

 8 જાન્યુઆરી 2025

રિષભ પંતની ગર્લફ્રેન્ડ  ઈશા નેગીએ સોશિયલ મીડિયા પર એબ્સ ફ્લોન્ટ કર્યા

Pic Credit - PTI/Instagram/Getty

એબ્સ બનાવવા માટે  ઈશા નેગી ઘણા સમયથી મહેનત કરી રહી હતી

Pic Credit - PTI/Instagram/Getty

ઈશા નેગી એબ્સ માટે  જીમમાં સખત વેઈટ ટ્રેનિંગ  કરે છે

Pic Credit - PTI/Instagram/Getty

ઈશા નેગી વેઈટ ટ્રેનિંગ સિવાય કાર્ડિયો પર પણ ધ્યાન આપે છે

Pic Credit - PTI/Instagram/Getty

સિક્સ પેક માટે સૌથી મહત્વની વસ્તુ ડાયટ છે ઈશા નેગીના એબ્સ તેના ઉત્તમ આહારનો પુરાવો છે

Pic Credit - PTI/Instagram/Getty

ઈશા નો પોતાનો બિઝનેસ છે ઈશા ઈન્ટિરિયર અને  ફેશન ડિઝાઈનર છે

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંત અને ઈશા નેગીની મુલાકાત દેહરાદૂનમાં થઈ હતી

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ અને ઈશા બંને  એક જ શાળામાં ભણ્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty