Budget 2025: નોકરીયાત લોકોને મળી શકે છે ટેક્સમાંથી રાહત, Tax સ્લેબમાં થઇ શકે છે ઘટાડો
નાણા મંત્રાલય આગામી નાણાકીય વર્ષ 2025-26ના બજેટને લઈને વિવિધ સ્તરે લોકોના અભિપ્રાય લઈ રહ્યું છે. નવી ટેક્સ વ્યવસ્થામાં સ્લેબમાં ફેરફાર કરીને વાર્ષિક 10 થી 12 લાખ રૂપિયાની શ્રેણીમાં આવતા લોકોને લાભ મળવો જોઈએ.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરની સાથે સાથે બોન્ડ્સ, ડેરિવેટિવ્ઝ, ફોરેન કરન્સી વગેરેનો પણ સ્ટોક માર્કેટમાં વેપાર થાય છે. શેરબજારને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories