9.1.2025

Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવી જોઈએ ?

Image - Getty Image 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ મુકવા માટે જણાવવામાં આવેલું છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર અને પૂર્વ દિશામાં સીડી બનાવવી શુભ માનવામાં આવે છે.

ઉત્તર અને પૂર્વ દિશામાં સીડી બનાવવાથી ઘરમાં સુખ - સમૃદ્ધિ લાવે છે.

દક્ષિણ અને પશ્ચિમ દિશામાં સીડી ન  બનાવવી જોઈએ.

દક્ષિણ અને પશ્ચિમ દિશામાં સીડી બનાવવાથી નકારાત્મક ઊર્જા વધે છે.

ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે સીડી બનાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકાવે છે.

સીડીનું કદ યોગ્ય હોવું જોઈએ. સીડી વધુ પડતી સાંકડી કે પહોળી ન હોવી જોઈએ.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)