દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં

08 જાન્યુઆરી, 2025

image - Indian Railway

દેશભરમાં લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્ટેટિક GK પ્રશ્નો પૂછવામાં આવે છે.

image - Indian Railway

આવો જ એક પ્રશ્ન છે કે દેશમાં એક એવું અનોખું રેલવે સ્ટેશન છે જે અડધું ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં છે.

image - Indian Railway

રેલવે સંબંધિત પ્રશ્નો વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછવામાં આવે છે.

image - Indian Railway

SSC CHSL પરીક્ષા હોય કે દેશની સૌથી અઘરી UPSC સિવિલ સર્વિસની પરીક્ષા હોય, બધામાં રેલવેના પ્રશ્નો પૂછવામાં આવે છે.

image - Indian Railway

આ પ્રશ્નોના સાચા જવાબો આપીને, તમે SSC અને UPSC જેવી મુશ્કેલ પરીક્ષાઓની તૈયારી સરળતાથી કરી શકશો.

image - Indian Railway

તે કયું રેલવે સ્ટેશન છે, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં છે?

image - Indian Railway

જાણો આ પ્રશ્નનો જવાબ. જો નહીં, તો આગળની સ્લાઈડમાં જુઓ જવાબ.

image - Indian Railway

તે રેલ્વે સ્ટેશનનું નામ "નવાપુર" છે, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં છે.

image - Indian Railway