ગુજરાતના ગીફ્ટ સીટીમાંથી દારુ બંધી હટાવી તો આટલો ઉહાપોહ છે, ગુજરાતમાંથી હટશે તો શું થશે? કોમેડિયન સંજય ગોરડીયા
ગુજરાતના કોમેડિયન સંજય ગોરડીયા ટીવી9 પ્રવાસી ગુજરાતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ગિફ્ટ સિટીમાં મળેલી છૂટછાટને લઈ જે સ્થિતિ છે તેને કોમેડીની ભાષામાં વ્યક્ત કરી હતી. ખાસ કરીને ગુજરાતમાં જ્યારે દારૂબંધીની છૂટ મળી હતી, ત્યારે સંજય ગોરડીયા સાથે બનેલી ઘટના અંગે પણ તેમણે જણાવ્યું હતું.
Most Read Stories