Year Ender 2024 : આરતી સિંહથી લઈ સુરભિ જ્યોતિ સુધી, આ સ્ટાર લગ્નના બંધનમાં બંધાયા

ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે કેટલાક એવા સેલિબ્રિટી છે. જે આ વર્ષે લગ્નના બંધનમાં બંધાયા છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, આ વર્ષે ક્યા ક્યા સ્ટારે લગ્નની સફર શરુ કરી છે.

| Updated on: Dec 11, 2024 | 9:21 AM
2024ને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. ત્યારે 2024માં કેટલાક એવા ટીવી સ્ટાર છે, જેમના માટે આ વર્ષ લકી સાબિત થયું હતુ. કોઈએ બોયફ્રેન્ડ સાથે તો કોઈએ અરેન્જ મેરેજ કર્યો છે. તો ચાલો જાણીએ આ વર્ષે ક્યા ક્યા ટેલિવિઝન સ્ટાર લગ્નના બંધનમાં બંધાયા છે.

1 / 6
 ટીવી અભિનેત્રી અને બિગ બોસ ફેમ આરતી સિંહે આ વર્ષે લગ્ન કર્યા છે. તેમણે બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે હિંદુ -રીતિ રિવાજથી ઈસ્કોન ટેમ્પલમાં લગ્ન કર્યા હતા. બંન્નેના લગ્નમાં પરિવારના સભ્યો તેમજ અંગત મિત્રો સામેલ થયા હતા.

2 / 6
દેવો કે દેવ મહાદેવ ફેમ અભિનેત્રી સોનારિકા ભદૌરિયાએ આ વર્ષ 18 ફ્રેબ્રુઆરીના રોજ પોતાના બોય ફ્રેન્ડ વિકાસ સાથે લગ્ન કર્યા છે.  બંન્ને સવાઈ માધેપુરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

3 / 6
ઈશ્કબાઝ ફેમ અભિનેત્રી સુરભિ ચંદનાએ આ વર્ષે 2 માર્ચના રોજ જયપુરમાં બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે સાત ફેરા લીધા છે. તેના મેહંદી સેરમનીથી લઈ તમામ વિધીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

4 / 6
ટીવી અભિનેત્રી દિવ્યા અગ્રવાલે વર્ષની શરુઆતમાં બિઝનેસમેન અપૂર્વ પડગાંવકર સાથે લગ્ન કર્યા છે. બંન્ને લગ્નમાં અલગ જ આઉટફિટમાં જોવા મળ્યા હતા.

5 / 6
 કબુલ હૈ ફેમ અભિનેત્રી સુરભિ જ્યોતિએ 27 ઓક્ટોબરના રોજ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સુમિત સુરી સાથે લગ્ન કર્યા છે. આ કપલે પોતાના લગ્ન માટે ઉત્તરાખંડના જિમ કાર્બેટના આહના રિસોર્ટને પસંદ કર્યો હતો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">