વરુણ ધવન ટૂંક સમયમાં બનશે પિતા, એક્ટર નતાશાના બેબી બમ્પને કિસ કરતો મળ્યો જોવા

વરુણ ધવને એક ફોટો શેર કરીને જાણકારી આપી કે તે જલ્દી જ પિતા બનવા જઈ રહ્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં નતાશા બેબી બમ્પ સાથે જોવા મળી હતી. ફેન્સ અને સેલેબ્સ તેને અભિનંદન આપી રહ્યા છે.

| Updated on: Feb 18, 2024 | 6:33 PM
ટૂંક સમયમાં જ વરુણ ધવન અને નતાશા દલાલના ઘરે ખુશીઓ આવવાની છે. વરુણે એક તસવીર શેર કરીને પત્નીની પ્રેગનન્સી વિશે જાણકારી આપી હતી. (Image: Instagram)

1 / 5
બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં નતાશા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે અને વરુણ તેના બેબી બમ્પને કિસ કરી રહ્યો છે. (Image: Instagram)

2 / 5
એક્ટરની પોસ્ટ પર સેલેબ્સ અને ફેન્સ અભિનંદનનો પાઠવી રહ્યા છે. (Image: Instagram)

3 / 5
ભૂમિ પેડનેકર, નેહા ધૂપિયા, ઈસાબેલ કૈફ, મૌની રોય, કરણ જોહર, મલાઈકા અરોરા, અર્જુન કપૂર અને સોનમ કપૂર સહિત ઘણા સેલેબ્સે આ કપલને શુભેચ્છા પાઠવી છે. (Image: Instagram)

4 / 5
વરુણ અને નતાશા બાળપણના મિત્રો છે. બંનેએ જાન્યુઆરી 2021માં લગ્ન કર્યા હતા. (Image: Instagram)

5 / 5
Follow Us:
ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું

ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી

પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ

ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા

ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ

"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">