10 જાન્યુઆરી 2025

ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર યુઝવેન્દ્ર ચહલનો  કેટલો છે પગાર?  

યુઝવેન્દ્ર ચહલ અને  ધનશ્રી વર્માના છૂટાછેડાની અફવાઓ

Pic Credit - PTI/Instagram/Getty

ચહલ સફળ ક્રિકેટર અને ધનશ્રી સફળ ડાન્સર-ઈન્ફ્લુયન્સર છે, બંને કરોડોની કમાણી કરે છે  

Pic Credit - PTI/Instagram/Getty

ચહલ ક્રિકેટ ઉપરાંત પ્રમોશન અને જાહેરાતો તેમજ સરકારી નોકરીથી કરે છે કમાણી

Pic Credit - PTI/Instagram/Getty

ચહલ ભારત સરકારના  ઈન્કમ ટેક્સ વિભાગમાં ઈન્સ્પેક્ટર તરીકે પોસ્ટેડ છે

Pic Credit - PTI/Instagram/Getty

યુઝવેન્દ્ર ચહલને સ્પોર્ટ્સ ક્વોટામાંથી આવકવેરા વિભાગમાં ઈન્સ્પેક્ટરની નોકરી મળી હતી

Pic Credit - PTI/Instagram/Getty

ચહલને 4600 રૂપિયા ગ્રેડ-પે પ્રમાણે દર મહિને 44,900થી 1,42,400 રૂપિયા  પગાર મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

યુઝવેન્દ્ર ચહલની અંદાજિત  કુલ નેટવર્થ 45 કરોડ રૂપિયા છે

Pic Credit - PTI/Instagram/Getty

ચહલ BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં નથી જેથી તેને જેટલી મેચ રમે તે પ્રમાણે  મેચ ફી મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

IPL ઓક્શનમાં ચહલને પંજાબ કિંગ્સે 18 કરોડમાં ટીમમાં સામેલ કર્યો છે

Pic Credit - PTI/Instagram/Getty