Pic credit - gettyimage

16 January 2025

Jioનો 200 દિવસનો રિચાર્જ પ્લાન ! રોજ 2.5GB ડેટાની સાથે અનલિમિટેડ 5G ડેટા, જાણો કિંમત

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જો તમે Jio યુઝર છો તો તમારા માટે મોટી ખુશખબર છે. Jio 200 દિવસનો પ્લાન તમે 31 જાન્યુઆરી સુધી રિચાર્જ કરવી શકો છો

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ પ્લાન 11 જાન્યુઆરી એ સમાપ્ત થતો હતો પણ હવે સમય વધારવામાં આવ્યો છે, તો ચાલો જાણીએ આ પ્લાનમાં ફાયદાનું શું છે?

Pic credit - gettyimage

Pic credit - gettyimage

નવા વર્ષ નિમિત્તે લોન્ચ કરાયેલા આ પ્લાનમાં, Jio સબ્સ્ક્રાઇબર્સને 200 દિવસ સુધી રોજ 2.5GB ડેટા મળશે, આ સાથે અનલિમિટેડ 5G ડેટાનો લાભ પણ મળશે. 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 SMSનો લાભ પણ મળશે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

કંપની આ પ્લાનની સાથે તમને 2,150 રૂપિયાનું વાઉચર આપી રહી છે, જેમાં રુ 500ની AJio કૂપન, 1,500ની Easy My Trip કૂપન અને રુ 150ની Swiggy કૂપન પણ મળશે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ત્યારે આ રિચાર્જ પ્લાન કરાવી તમે 2,150ના આ લાભો પણ મેળવી શકો છો.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

હવે આ પ્લાનની કિંમતની વાત કરીએ તો તે માત્ર રુપિયા 2025 છે, જે 31 જાન્યુઆરી સુધી આ યોજનાનો તમે લાભ લઈ શકો છો તે બાદ ભાવમાં વધારો પણ થઈ શકે છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ બજેટ-ફ્રેંડલી રિચાર્જ પ્લાનમાં, Jio Jio TV, Jio Cinema અને Jio Cloud એપ્સની ઍક્સેસ પણ મળી રહી છે.

Pic credit - gettyimage