સાડીમાં નોરા ફતેહીના આ લુકે ફેન્સને કર્યા દિવાના, જુઓ ફોટો

નોરા ફતેહી (Nora Fatehi) હાલમાં 'ઝલક દિખલા જા'ની નવી સીઝનના સેટની બહાર જોવા મળી હતી. સાડીમાં નોરાનો આ લુક જોઈને તમે દિવાના બની જશો. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 7:28 PM
નોરા ફતેહી હાલમાં જ 'ઝલક દિખલા જા'ની 10મી સીઝનના સેટ પર જોવા મળી હતી. આ દરમિયાન નોરાએ ખૂબ જ સુંદર સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

1 / 5
નોરા ફતેહી આ સિઝનમાં કરણ જોહર અને માધુરી દીક્ષિત સાથે જજ કરી રહી છે, જ્યારે મનીષ પોલ આ શોના હોસ્ટ છે. આ શોમાં નોરા ફતેહી પણ એક કન્ટેસ્ટેન્ટ તરીકે આવી હતી પરંતુ આજે તે આ જ શોને જજ કરવા જઈ રહી છે. તેણે પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોના દિલ જીતી લીધા છે.

2 / 5
નોરા ફતેહીનો આ લુક શાનદાર લાગે છે. નોરા ફતેહી શોના સેટ પર શાનદાર સાડીમાં જોવા મળી હતી. નોરાએ ફરી એકવાર પોતાના લુકથી લોકોના દિલ જીતી લીધા છે. નોરાએ હાઈ પોનીટેલ અને શિમરી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો.

3 / 5
શોના સેટ પર પહોંચેલી નોરા ફતેહીએ કેમેરામેનને પોઝ આપ્યા હતા. લોકો તેના આ લુક પર ફિદા થઈ ગયા. પરંતુ નોરા હંમેશા સ્ટાઇલિશ લુકમાં લોકોની સામે જોવા મળે છે, પરંતુ તે પોતાના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો છોડતી નથી.

4 / 5
હંમેશની જેમ આ વખતે પણ નોરા ફતેહી સાડીમાં તે સુંદર લાગી રહી છે. હાલમાં જ નોરા પણ એક ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે એક્સેલ એન્ટરટેેઈનમેન્ટની ઓફિસની બહાર જોવા મળી હતી.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">