સાડીમાં નોરા ફતેહીના આ લુકે ફેન્સને કર્યા દિવાના, જુઓ ફોટો
નોરા ફતેહી (Nora Fatehi) હાલમાં 'ઝલક દિખલા જા'ની નવી સીઝનના સેટની બહાર જોવા મળી હતી. સાડીમાં નોરાનો આ લુક જોઈને તમે દિવાના બની જશો. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Most Read Stories