શિલ્પાથી લઈને બાદશાહ સુધી, આલીશાન રેસ્ટોરન્ટ અને પબના માલિક છે આ સેલિબ્રિટી

બોલિવૂડ સ્ટાર્સ (Bollywood Celebs) એક્ટિંગ, સિંગિંગ અને પ્રોડક્શનથી બિલકુલ અલગ ઈન્ડસ્ટ્રીમાં પોતાના પૈસા લગાવી રહ્યા છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સે આ બિઝનેસમાં પોતાનું નસીબ અજમાવ્યું છે અને તેમને સફળતા પણ મેળવી છે. આવો જાણીએ કોણ એવા સ્ટાર્સ છે જેમણે પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરી અને તેઓ કયા નામથી ઓળખાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 10:53 PM
પ્રિયંકા ચોપરા - પ્રિયંકા ચોપરા જોનાસ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં રહે છે, પ્રિયંકાની ન્યુ યોર્કમાં એક રેસ્ટોરન્ટ છે. પ્રિયંકાએ પતિ નિક જોનાસ સાથે તેની રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન હિન્દુ પરંપરાથી પૂજા સાથે કર્યું હતું.

1 / 7
બાદશાહ - સિંગર અને રેપર બાદશાહે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડને પોતાના રેપથી દિવાના બનાવી દીધું છે. બેડ બોય બાદશાહ ડ્રેગનફ્લાય એક્સપિરિયન્સ નામની રેસ્ટોરન્ટનો માલિક છે, તેને દિલ્હી અને મુંબઈમાં રેસ્ટોરન્ટ ખોલી છે.

2 / 7
શિલ્પા શેટ્ટી - જો તમે વરલી મુંબઈમાં શ્રેષ્ઠ સીફૂડનો આનંદ લેવા માંગતા હો તો તમે શિલ્પા શેટ્ટી કુંદ્રાની રેસ્ટોરન્ટ બાસ્ટન જવું જોઈએ. શિલ્પાએ આ હોસ્પિટાલિટી ગ્રૂપમાં 50 ટકા શેર ખરીદ્યા છે.

3 / 7
બોબી દેઓલ - આશ્રમ ફેમ એક્ટર બોબી દેઓલ ત્રણ રેસ્ટોરન્ટનો માલિક છે. બોબી દેઓલની હોટેલ 'સેમ્પલ્સ એલેસ' મુંબઈના અંધેરીમાં આવેલી છે. બોબી દેઓલે અંધેરીમાં ઈન્ડો-ચાઈનીઝ રેસ્ટોરન્ટ સ્થાપીને રેસ્ટોરન્ટ બિઝનેસ શરૂ કર્યો હતો.

4 / 7
આશા ભોંસલે - સિંગર સિવાય આશા ભોંસલે રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ એક્સપર્ટ છે. ભારત સિવાય અન્ય દેશોમાં તેની રેસ્ટોરન્ટ્સ છે, તેણે દુબઈ, કુવૈત, યુકે અને બર્મિંગહામમાં પોતાની રેસ્ટોરાં શરૂ કરી છે. આ બધા રેસ્ટોરન્ટનું નામ આશા છે.

5 / 7
ચંકી પાંડે - ચંકી પાંડે બોલિવૂડનો જાણીતો એક્ટર છે, વર્ષ 2009માં શરૂ થયેલી ચંકી પાંડેની આ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ વિદેશી કોકટેલ્સ મળે છે. દર મંગળવારે બાર મહેમાનો માટે લાઈવ મ્યુઝિક અને વિવિધ પ્રકારના ફૂડ ઓફર કરે છે.

6 / 7
ધર્મેન્દ્ર - બોલિવૂડના ફેમસ એક્ટર ધર્મેન્દ્ર પણ ખાવાના પણ શોખીન છે અને તેમને ગરમ ધરમ નામની દેશી સ્ટાઈલની રેસ્ટોરન્ટ ખોલી છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">