ઝડપી વજન ઘટાડવાથી સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર

11 જાન્યુઆરી, 2025

ઓછી કેલરીવાળો આહાર પ્રોટીન, વિટામિન, અને ખનિજોની ઉણપ લાવી શકે છે.

ઝડપથી વજન ઘટાડવાથી સ્નાયુઓ નબળા થાય છે, ચયાપચય ધીમું પડે છે.

હોર્મોનલ અસમતુલન તણાવ અને માનસિક સમસ્યાઓ ઉભી કરે છે.

પોષક તત્વોની કમી શરીર ઉર્જા ઘટાડી દે છે.

ઝડપથી વજન ઘટાડવાની જગ્યાએ ધીમી અને સ્થિર પદ્ધતિ અપનાવો.

આહારમાં પૂરતું પ્રોટીન અને ફાઇબર સામેલ કરો.

નિષ્ણાતની માર્ગદર્શિકાથી જ ડાયેટ પ્લાન બનાવો.

નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર તમારી તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે.

All Image - Canva