કુલ ડેડી રણબીરના ખોળામાં ફરી જોવા મળી રાહા કપૂર ! ક્યુટનેસે જીત્યા ફેન્સના દિલ, જુઓ તસવીરો
રાહાની પહેલી ઝલક જોયા બાદ ચાહકો તેને વારંવાર જોવા માંગે છે. તેથી જ અમે તમારા માટે તેનો તાજેતરના ફોટા તેમજ વીડિયો સામે આવ્યા છે. સામે આવેલા આ વીડિયોમાં રાહા તેના પિતા રણબીર કપૂર સાથે જોવા મળી રહી છે. ફોટામાં રાહાની ક્યુટનેસ ફેન્સના દિલ જીતી રહી છે જુઓ લેટેસ્ટ ફોટો
Most Read Stories