Pic credit - gettyimage

10 January 2025

Jioનો ખાસ પ્લાન! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી

Pic credit - gettyimage

Pic credit - gettyimage

 Jioના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાનનો વિકલ્પ મળે છે. જે ઘણા મોંઘા તો ઘણા સસ્તા પ્લાન પણ છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જો તમે Jio ના પોર્ટફોલિયો પર એક નજર નાખો, તો તમને ખબર પડશે કે કંપની કેટલાક ખૂબ જ ખાસ પ્લાન ઓફર કરે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

Jioના પોર્ટફોલિયોમાં 98 દિવસની લાંબી વેલિડિટી વાળો પ્લાન ઉપલબ્ધ છે. આમાં તમને કોલિંગ, ડેટા અને અન્ય લાભો મળે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

98 દિવસ એટલે કે તમે તેનો ઉપયોગ 3 મહિના અને 15 દિવસ સુધી કરી શકશો. આ ઉપરાંત, તમને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ રિચાર્જ પ્લાન સાથે, રોજ 2GB ડેટા મળશે. ઉપરાંત તમને 100 SMS અને અનલિમિટેડ કોલિંગનો લાભ પણ મળશે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ પ્લાન સાથે તમને અનલિમિટેડ 5G ડેટાનો પણ મોટો લાભ મળશે. સાથે  Jio TV, અને Jio Cloudની પણ ઍક્સેસ મળી રહી છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

હવે આ પ્લાનની કિંમતની વાત કરીએ તો આ પ્લાન તમને માત્ર રુ 999માં મળી રહ્યો છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ પ્લાન એવા લોકો માટે સારો વિકલ્પ છે જેઓ લાંબા વેલિડિટી વાળો સસ્તો પ્લાન શોધે છે, જે ડેટા, કોલિંગ અને SMS ના ત્રણેય ફાયદા પૂરા પાડે છે.

Pic credit - gettyimage