કો-સ્ટાર..મિત્રતા..અને પછી પ્રેમ..આ રીતે શરુ થઈ પુલકિત અને કૃતિ ખરબંદાની લવ સ્ટોરી, જાણો અહીં
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા વર્ષ 2024માં તેમના સંબંધોની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. બંને છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને પોતાના સંબંધોને પહેલાથી જ ઓફિશિયલ કરી ચુક્યા છે. ચાલો જાણીએ આ પ્રેમ કહાની કેવી રીતે શરૂ થઈ.
Most Read Stories