Raj kundra case : EDએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા
પોર્નોગ્રાફી નેટવર્ક મામલે ઈડીએ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાના ઘરે દરોડા પાડ્યા છે. ઈડીએ માત્ર રાજ કુંદ્રાના ઘર પર જ નહિ પરંતુ તેની ઓફિસ પર પણ દરોડા પાડ્યા છે.
Most Read Stories