દાદીમાની વાત: શનિવારે સાવરણી કેમ ન લેવી જોઈએ, આ દિવસે લઈ શકાય છે, જાણો ઝાડૂ વિશે શાસ્ત્રો શું કહે છે
દાદીમાની વાતો: સાવરણી દેવી લક્ષ્મી સાથે સંકળાયેલી છે. એવું માનવામાં આવે છે કે જો તમે સાવરણી સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરો છો, તો તમારા ઘરમાં સકારાત્મકતા રહે છે અને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર અઠવાડિયામાં બે દિવસ એવા હોય છે જે સાવરણી ખરીદવા માટે શુભ માનવામાં આવતા નથી.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?

12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર

Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?

Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો

ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?

40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !