17  March 2025

બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક ! બધા વચ્ચે પકડી લીધો હાથ

Pic credit - google

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનને બન્ને પત્નીથી છૂટાછેડા બાદ ફરી પ્રેમ થયો છે.

Pic credit - google

આમિર ખાને પોતાના 60મા જન્મદિવસના ખાસ અવસર પર પોતાના પ્રેમ સંબંધોની પુષ્ટિ કરી હતી.

Pic credit - google

આમિર ખાને તેની ગર્લફ્રેન્ડનો મીડિયા સામે પરિચય પણ કરાવ્યો હતો.

Pic credit - google

હવે આમિરનો તેની ગર્લફ્રેન્ડ ગૌરી સાથેનો એક અનસીન વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં આમિર તેની ગર્લફ્રેન્ડ સાથે ફ્લર્ટ કરતો જોવા મળી રહ્યો છે.

Pic credit - google

વીડિયોમાં આમિરે બધાની વચ્ચે ગર્લફ્રેન્ડ ગૌરીનો હાથ પકડેલો જોવા મળી રહ્યો છે.

Pic credit - google

આ દરમિયાન ગૌરી કોઈની સાથે વાત કરવામાં વ્યસ્ત છે. બીજી તરફ આમિર લેડી લવનો હાથ છોડી રહ્યો નથી.

Pic credit - mamaraazzi

Snapinst.app_video_AQNDGbSf4fqpo1VHgNN8FOH3-1TIQ4kd2XzA120UKKt9aHWULBHfW2lUHYw8zHW4SkqlvRCw3RfRvbh44KZA0OLKDdoPhOPyfgOu76s

Snapinst.app_video_AQNDGbSf4fqpo1VHgNN8FOH3-1TIQ4kd2XzA120UKKt9aHWULBHfW2lUHYw8zHW4SkqlvRCw3RfRvbh44KZA0OLKDdoPhOPyfgOu76s

તેની ગર્લફ્રેન્ડ માટે આમિરનો રોમેન્ટિક અંદાજ પર હવે યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, કોઈ રોમેન્ટિક તો કોઈ બેશરમ કહી રહ્યું છે

Pic credit - google

આમિરે 2 વખત લગ્ન કર્યા હતા.  પહેલી પત્ની રિના દત્તા હતી જે બાદ બીજા લગ્ન કિરણ રાવ સાથે થયા, આમિર 3 બાળકોનો પિતા પણ છે

Pic credit - google