17  March 2025

મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત

Pic credit - google

મની પ્લાન્ટને ઘરમાં સમૃદ્ધિ, સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે.

Pic credit - google

પણ જો ઘરમાં રાખેલો મની પ્લાન્ટ અચાનક સુકાઈ જાય તો તે શુભ છે કે અશુભ? જાણો તે કઈ વાતનો સંકેત આપે છે

Pic credit - google

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું અશુભ સંકેત માનવામાં આવતે છે.

Pic credit - google

મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું આર્થિક નુકસાનનો સંકેત આપે છે.

Pic credit - google

તેનું સુકાવું તમારી નાણાકીય સ્થિતિમાં ઘટાડો અથવા પૈસા સંબંધિત કોઈ સમસ્યા આવવાનું સૂચવે છે.

Pic credit - google

મની પ્લાન્ટનું સુકાઈ જવું ઘરમાં નકારાત્મક ઊર્જા વધી રહી હોવાનું સૂચવે છે.  

Pic credit - google

મની પ્લાન્ટનુ સુકાવું એ કોઈ ખાસ ગ્રહના અશુભ પ્રભાવનો સંકેત પણ માનવામાં આવે છે. જેમ કે ગુરુ ધનનો ગ્રહ છે અને જો તે નબળો હોય તો મની પ્લાન્ટ સુકાઈ શકે છે.

Pic credit - google

મની પ્લાન્ટ ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો હંમેશા શુભ માનવામાં આવે છે. જો તમે તેને ખોટી દિશામાં રાખ્યો હોય તો પણ સુકાઈ શકે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવી શકે છે.

Pic credit - google

વાસ્તુ અનુસાર જો ઘરમાં પારિવારિક મતભેદ અથવા તણાવ હોય તો તેની અસર મની પ્લાન્ટ પર પણ પડે છે અને તે સુકાઈ જવા લાગે છે.

Pic credit - google

 નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, જેની TV9 Gujarati પુષ્ટિ કરતુ નથી.

Pic credit - google