AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 કરોડની બાઈક, દુનિયાની સૌથી મોંઘી કાર હવે સિંગરનું એક ગીત આવ્યું વિવાદમાં

હની સિંહ એક મ્યુઝિક પ્રોડ્યુસર, કંપોઝર, રેપર, પોપ સિંગર, ગીતકાર અને અભિનેતા પણ છે. તેમણે 2003માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તો આજે આપણે હની સિંહના પરિવાર અને તેની ઉતાર-ચઢાવ ભરેલી પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Aug 07, 2025 | 1:21 PM
Share
  હની સિંહ એક શીખ પરિવારમાંથી આવે છે અને તેમના બે ભાઈ-બહેન છે. હની સિંહના ગીતોને યુટ્યુબ પર લાખો વ્યૂઝ આવે છે. બોલિવૂડના ફેમસ રેપર યો યો હની સિંહ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણાવીએ.

1 / 15
એક મ્યુઝિક પ્રોડ્યુસર, કંપોઝર, રેપર, પોપ સિંગર, ગીતકાર અને અભિનેતા પણ છે. તેમણે 2003માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તો આજે આપણે હની સિંહના પરિવાર અને તેની ઉતાર-ચઢાવ ભરેલી પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

2 / 15
બોલિવુડમાં યો યો હની સિંહના નામથી ફેમસ સિંગરનું અસલી નામ હિરદેશ સિંહ છે. ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવવા માટે આ નામ રાખ્યું છે. હની સિંહનો જન્મ પંજાબના હોશિયાપુરમાં 15 માર્ચ 1983ના રોજ થયો છે.

3 / 15
હની સિંહે નવી દિલ્હીની ગુરુ નાનક પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. સંગીતમાં તેમની રુચિને કારણે, હની સિંહ ટ્રિનિટી કોલેજ ઓફ મ્યુઝિકમાં અભ્યાસ કરવા માટે યુનાઇટેડ કિંગડમ ગયો હતો.

4 / 15
 એક સમય હતો જ્યારે હની સિંહના રેપ સોન્ગ દરેક ઉંમરના લોકને પસંદ આવતું હતુ. તેના ગીત પર આજે પણ ખુબ ફેમસ છે, તે ખુબ લાંબા સમય સુધી ઈન્ડસ્ટ્રીથી દુર રહ્યો તો અનેક રેપર્સે તેનું સ્થાન બનાવ્યું હતુ.

5 / 15
 વર્ષ 2003માં હની સિંહે પોતાનું પ્રથમ ગીત રેકોર્ડ કર્યું હતુ. તે સમયે તે ભાંગરા અને હિપ-હોપ ગીત કંપોઝ કરતો હતો. હની સિંહનો પરિવાર પંજાબથી દિલ્હી શિફટ થયો હતો.

6 / 15
હની સિંહનું જીવન વિવાદોમાં પણ રહી ચૂક્યું છે.  તેમનું નામ વિવાદો સાથે પણ જોડાયું હતું. તેમના ગીતોના શબ્દો સામે ઘણા વિવાદ થયા હતા. રેપર બાદશાહ સાથેનો તેમનો ઝઘડો પણ કોઈથી છુપાયેલો નથી. એવું કહેવાય છે કે શાહરૂખ ખાન અને હની સિંહ વચ્ચે એક ઇવેન્ટમાં લડાઈ થઈ હતી.

7 / 15
હની સિંહના ચાહકોને એક મોટો ઝટકો ત્યારે લાગ્યો હતો. જ્યારે તેની પત્ની શાલિની તલવારે તેના પર ઘરેલું હિંસાના આરોપ લગાવ્યા હતા. હની અને શાલિનીએ 20 વર્ષની ફ્રેન્ડશીપ અને પ્રેમ બાદ 2011માં લગ્ન કર્યા હતા.

8 / 15
વર્ષ 2012માં, હની સિંહે 'કોકટેલ' અને 'મસ્તાન' જેવી ફિલ્મોમાં ગીતો ગાયા હતા.

9 / 15
હની સિંહે 2013માં શાહરૂખ ખાનની ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' નું 'લુંગી ડાન્સ' ગીત ગાયું હતું જે સુપરહિટ થયું હતું. આ પછી હની સિંહે બેક ટુ બેક સુપરહિટ ગીતો ગાયા.

10 / 15
હની સિંહે જણાવ્યું હતું કે તે બાયપોલર ડિસઓર્ડરનો શિકાર બન્યો હતો. આ એક ગંભીર માનસિક બીમારી છે. તેણે કહ્યું કે તેણે ખૂબ દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. તેને ઓછી ઊંઘ આવવા લાગી, આ તેમના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો.

11 / 15
હિરદેશ સિંહ એટલે કે, હની સિંહની કુલ સંપત્તિ 25 મિલિયન ડોલર એટલે કે 205 કરોડ રૂપિયા છે.

12 / 15
 હની સિંહે અનેક ભાષાઓમાં ગીત ગાયા છે. આ જ કારણ છે કે તે દેશમાં સૌથી વધુ કમાણી કરનાર સિંગર છે.

13 / 15
હની સિંહ એક ફિલ્મના એક ગીત માટે લગભગ 70 લાખ રૂપિયા ચાર્જ કરે છે. હની સિંહની માસિક આવક 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે એક વર્ષમાં 12 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરે છે.

14 / 15
હની સિંહ પાસે કારનું પણ શાનદાર કલેક્શન છે. તેની પાસે ઓડીથી લઈને જગુઆર અને હાર્લી ડેવિડસન સુધીની મોંઘી બાઇકો પણ છે. આ બધાની કિંમત 2 કરોડ રૂપિયા સુધીની છે.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો

અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું

આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

g clip-path="url(#clip0_868_265)">