શ્વેતા બચ્ચન આજે 51મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે

17 : March

Photo : Instagram

શ્વેતા બોલિવૂડ સેલિબ્રિટીઓ કરતાં વધુ ફેમસ છે

17 : March

Photo : Instagram

બચ્ચન પરિવારમાં શ્વેતા બચ્ચન એક માત્ર બોલિવુડથી દુર છે

17 : March

Photo : Instagram

શ્વેતા બચ્ચન બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની દીકરી છે

17 : March

Photo : Instagram

  શ્વેતા એક સમયે 3 હજાર રૂપિયામાં કામ કરતી હતી 

Photo : Instagram

શ્વેતા બચ્ચનના લગ્ન કરોડપતિ ઉદ્યોગપતિ નિખિલ નંદા સાથે થયા છે 

Photo : Instagram

શ્વેતા એક કિન્ડરગાર્ટનમાં આસિસ્ટન્ટ શિક્ષક હતી

Photo : Instagram

નિખિલ નંદા એસ્કોર્ટ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે

Photo : Instagram

 શ્વેતા નંદા એક લેખિકા, ફેશન ડિઝાઇનર અને મોડેલ છે 

Photo : Instagram

નિખિલ અને શ્વેતા નંદા 2 બાળકોના માતા-પિતા છે

Photo : Instagram